Hymn No. 2561 | Date: 02-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-02
1990-06-02
1990-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13550
ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે
ભરી રાખ્યું હશે ઝેર જો અંતરમાં, એક દિવસ ઓકી તો એને નાખજે ના તાકાત છે તારી પચાવવાની, ના એને તો તું સંઘરી રાખજે જોજે ના નુકશાન કરે એ તને કે અન્યને, તકેદારી એની તો તું રાખજે શંકર જેવાએ ઝેર તો પીધું, કંઠમાં રોક્યું, ના પેટમાં ઉતાર્યું, ના વાણીમાં કાઢયું કલ્યાણ તો આવા જ કરી શકે જગનું, નિત્ય ધ્યાનમાં આ તો તું રાખજે ઝેર એણે તો જગનું પી લીધું, પણ અમૃત તો જગને દઈ દીધું નથી શંકર બનવું તો સહેલું છે, વેરાગ્ય પર તો સદા આસન તો એનું કરતી રહી છે શક્તિ સદા સેવા જ એની, સ્થાન નથી એનું એ તો છોડયું ધરી રહ્યા છે ધ્યાન સદા શંકર તો જગનું, ધરી રહી છે ધ્યાન શક્તિ તો એનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhari rakhyu hashe jera jo antaramam, ek divas oki to ene nakhaje
na takata che taari pachavavani, na ene to tu sanghari rakhaje
joje na nukashana kare e taane ke anyane, takedari eni to tu rakhaje
shankara jevae jera to pidhum, kanthamam rokyum, na petamam utaryum, na vanimam kadhayum
kalyan to ava j kari shake jaganum, nitya dhyanamam a to tu rakhaje
jera ene to jaganum pi lidhum, pan anrita to jag ne dai didhu
nathi shankara banavu to sahelu chhe, veragya paar to saad asana to enu
karti rahi che shakti saad seva j eni, sthana nathi enu e to chhodayum
dhari rahya che dhyaan saad shankara to jaganum, dhari rahi che dhyaan shakti to enu
|