Hymn No. 2562 | Date: 02-Jun-1990
|
|
Text Size |
 |
 |
તનને ભૂલતાં મન જો શીખ્યું, તનને તનમાં જો એ રમતું રહ્યું
Tann Ne Bhulta Mann Jo Shikhyu, Tann Ne Tann Ma Eh Jo Ramtu Rahyu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-06-02
1990-06-02
1990-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13551
તનને ભૂલતાં મન જો શીખ્યું, તનને તનમાં જો એ રમતું રહ્યું
તનને ભૂલતાં મન જો શીખ્યું, તનને તનમાં જો એ રમતું રહ્યું સુખદુઃખના અનુભવ એમાં એ તો લેતું રહ્યું છે તન તો સુખદુઃખ ભોગવવા કાજે, રહી એમાં એ ભોગવી રહ્યું જ્યાં સ્વાદમાં મન તો દોડયું, જીભ થકી સ્વાદ અનુભવી રહ્યું પહોંચી કર્ણેન્દ્રિયોમાં, અનુભવ શ્રવણનું એ કરતું ગયું નયનો દ્વારા ગમતાં અણગમતાં, દૃશ્યના અનુભવ લેતું રહ્યું જોડાયું જ્યાં બુદ્ધિ સાથે, માપ અન્ય ચીજનું એ કાઢતું રહ્યું ભક્તિમાં જ્યાં એ તો જોડાયું, ભક્તિ અમીરસ એ પીતું ગયું ધર્મમાં એ તો જ્યાં જોડાયું, ધર્મમય એ તો બનતું ગયું જ્યાં પ્રભુમાં એ તો જોડાયું, પ્રભુમય એ તો બનતું ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tanane bhulatam mann jo shikhyum, tanane tanamam jo e ramatum rahyu
sukhaduhkhana anubhava ema e to letum rahyu
che tana to sukh dukh bhogavava kaje, rahi ema e bhogavi rahyu
jya svadamam mann to dodayum, jibha thaaki swadh anubhavi rahyu
pahonchi karnendriyomam, anubhava shravananum e kartu gayu
nayano dwaar gamatam anagamatam, drishyana anubhava letum rahyu
jodayum jya buddhi sathe, mapa anya chijanum e kadhatum rahyu
bhakti maa jya e to jodayum, bhakti amiras e pitum gayu
dharmamam e to jya jodayum, dharmamaya e to banatum gayu
jya prabhu maa e to jodayum, prabhumaya e to banatum gayu
|
|