Hymn No. 2563 | Date: 02-Jun-1990
|
|
Text Size |
 |
 |
કઈ યાદને તો હું ભૂલી રે જાઉં, કઈ યાદને તો હું યાદ રાખું
Kai Yaad Ne Jo Hu Bhuli Re Jaau, Kai Yaad Ne Toh Hu Yaad Rakhu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-06-02
1990-06-02
1990-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13552
કઈ યાદને તો હું ભૂલી રે જાઉં, કઈ યાદને તો હું યાદ રાખું
કઈ યાદને તો હું ભૂલી રે જાઉં, કઈ યાદને તો હું યાદ રાખું વણાયેલું છે જીવન તો યાદોથી, કઈ યાદને બાદ તો હું રાખું કંઈક યાદ તો ડંખી જાય છે, પણ છે એ ભી યાદનું અંગ મારું કંઈક યાદ મધુર સ્વપ્નસમ રહી, મન એને તો સદા ઝંખતું રહ્યું કંઈક યાદ તો ફરિયાદ કરે, ના બધી યાદને દાદ તો દઈ શકું કંઈક યાદો જીવનનો સહારો બની, એના સહારે જીવન વીતતુ રહ્યું યાદોની યાદોમાં મન અટવાતું રહ્યું, ના જલદી બહાર એ નિકળી શક્યું કંઈક યાદ વળગી હૈયે એવી, હૈયું મુક્ત ના એમાંથી થઈ શક્યું મીઠી કડવી યાદોની વણઝાર થઈ ઊભી, મન ના એને રોકી શક્યું યાદ તારી પ્રભુ ગઈ એમાં અટવાઈ, ના મન એમાં જોડાઈ શક્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kai yadane to hu bhuli re jaum, kai yadane to hu yaad rakhum
vanayelum che jivan to yadothi, kai yadane bada to hu rakhum
kaik yaad to dankhi jaay chhe, pan che e bhi yadanum anga maaru
kaik yaad madhura svapnasama rahi, mann ene to saad jankhatum rahyu
kaik yaad to phariyaad kare, na badhi yadane dada to dai shakum
kaik yado jivanano saharo bani, ena sahare jivan vitatu rahyu
yadoni yadomam mann atavatum rahyum, na jaladi bahaar e nikali shakyum
kaik yaad valagi haiye evi, haiyu mukt na ema thi thai shakyum
mithi kadvi yadoni vanajara thai ubhi, mann na ene roki shakyum
yaad taari prabhu gai ema atavai, na mann ema jodai shakyum
|
|