Hymn No. 2564 | Date: 03-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-03
1990-06-03
1990-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13553
રહ્યો વરસાવતો તું તો જગ પર તો દયા, ઓ દયાવાન પ્રભુ
રહ્યો વરસાવતો તું તો જગ પર તો દયા, ઓ દયાવાન પ્રભુ દયા પર તો સદા, માનવ ડાઘ લગાડતો આવ્યો છે રહ્યો તું તો પ્રેમની ધારા, જગ પર વહાવતો રે પ્રભુ પ્રેમને તો ઝેરમાં માનવ તો બદલતો આવ્યો છે ધરી તેં કૃપાની મીઠડી છાયા જગ પર તો પ્રભુ માયામાં નાચી, માનવ સંસારતાપ ઝીલતો આવ્યો છે દીધું હૈયું કોમળ ભરવા ભાવ, માનવને તેં તો પ્રભુ માનવ તો વેરઝેર હૈયામાં તો સદા ભરતો આવ્યો છે રચી સૃષ્ટિ સ્વીકારી જગતની, સર્વ જવાબદારી તેં તો પ્રભુ રાખી ના વિશ્વાસ તો તુજમાં રે પ્રભુ, માનવ સંઘરતો આવ્યો છે દીધી કેવી અનોખી બુદ્ધિ માનવને, પામવા જગમાં તને રે પ્રભુ કરી ઉપયોગ એનો રે ખોટો, સુખ ને દુઃખમાં માનવ પલટતો આવ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo varasavato tu to jaag paar to daya, o dayavana prabhu
daya paar to sada, manav dagh lagadato aavyo che
rahyo tu to premani dhara, jaag paar vahavato re prabhu
prem ne to jeramam manav to badalato aavyo che
dhari te kripani mithadi chhaya jaag paar to prabhu
maya maa nachi, manav sansaratapa jilato aavyo che
didhu haiyu komala bharava bhava, manav ne te to prabhu
manav to verajera haiya maa to saad bharato aavyo che
raachi srishti swikari jagatani, sarva javabadari te to prabhu
rakhi na vishvas to tujh maa re prabhu, manav sangharato aavyo che
didhi kevi anokhi buddhi manavane, paamva jag maa taane re prabhu
kari upayog eno re khoto, sukh ne duhkhama manav palatato aavyo che
|
|