Hymn No. 2566 | Date: 05-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-05
1990-06-05
1990-06-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13555
સાગરમાં તો બિંદુ સમાયે, એ તો જોયું ને જાણ્યું છે
સાગરમાં તો બિંદુ સમાયે, એ તો જોયું ને જાણ્યું છે બિંદુમાં તો છે સાગર સમાયો, એ તો આજે અનુભવવું છે અનંતમાં તો છે અંત સમાયો, એ તો મેં જાણ્યું છે અંતથી તો અનંતને આજે મારે તો પામવું છે સ્થિરતામાં છે અસ્થિરતા સમાઈ, એ તો મેં જાણ્યું છે અસ્થિરતાથી આજે સ્થિરતાને પામવા, આજે હું નીકળ્યો છું અસીમને તો કોઈ સીમા નથી, એ તો મેં જાણ્યું છે સીમાથી બંધાઈને, અસીમને પામવા આજે હું નીકળ્યો છું દૃષ્ટિમાં તો પ્રભુ આવે નહિ, એ તો મેં જાણ્યું છે દૃષ્ટિમાં તો આજે મારે, પ્રભુને તો સમાવવા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sagar maa to bindu samaye, e to joyu ne janyum che
bindumam to che sagar samayo, e to aaje anubhavavum che
anantamam to che anta samayo, e to me janyum che
antathi to anantane aaje maare to pamavum che
sthiratamam che asthirata samai, e to me janyum che
asthiratathi aaje sthiratane pamava, aaje hu nikalyo chu
asimane to koi sima nathi, e to me janyum che
simathi bandhaine, asimane paamva aaje hu nikalyo chu
drishtimam to prabhu aave nahi, e to me janyum che
drishtimam to aaje mare, prabhune to samavava che
|
|