1990-06-18
1990-06-18
1990-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13579
છે ઉપર તો આકાશ, ને નીચે છે કાળા ભમ્મર વહેતા પાણી

મધદરિયે તો, વિશ્વાસે જ, વહાણ તો તરતાં જાય છે
વિયોગે તો જગમાં બે દિવસ રહે છે આંખો ભીંજાતી
વિયોગ તો જ્યાં કોઠે પડયો, રહે સહુ શેષ જીવન માણી
છે વિશ્વાસ તો જેટલાં શ્વાસમાં, જાગે વિશ્વાસ એટલાં જ્યાં પ્રભુમાં
રહી નહીં શકે ત્યારે તો પ્રભુ, આવશે સામે એ તો દોડી દોડી
અજાણ્યા નર ને નારી રહે સંસાર તાણી વિશ્વાસના દોરે બંધાઈ
રહ્યા વિશ્વાસે ને વિશ્વાસે જીવતા, રહ્યા વિશ્વાસે જીવન વિતાવી
શબ્દોએ તો શાખ બાંધી, વેપારમાં દે એ તો વેપાર વધારી
તૂટી શાખ ત્યાં તૂટયો વિશ્વાસ, દે વેપાર એ તો ખોરવાવી
વિશ્વાસે તો સંસ્થા ચાલે, રહે છે વિશ્વાસે પ્રભુ તો રિઝાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē upara tō ākāśa, nē nīcē chē kālā bhammara vahētā pāṇī
madhadariyē tō, viśvāsē ja, vahāṇa tō taratāṁ jāya chē
viyōgē tō jagamāṁ bē divasa rahē chē āṁkhō bhīṁjātī
viyōga tō jyāṁ kōṭhē paḍayō, rahē sahu śēṣa jīvana māṇī
chē viśvāsa tō jēṭalāṁ śvāsamāṁ, jāgē viśvāsa ēṭalāṁ jyāṁ prabhumāṁ
rahī nahīṁ śakē tyārē tō prabhu, āvaśē sāmē ē tō dōḍī dōḍī
ajāṇyā nara nē nārī rahē saṁsāra tāṇī viśvāsanā dōrē baṁdhāī
rahyā viśvāsē nē viśvāsē jīvatā, rahyā viśvāsē jīvana vitāvī
śabdōē tō śākha bāṁdhī, vēpāramāṁ dē ē tō vēpāra vadhārī
tūṭī śākha tyāṁ tūṭayō viśvāsa, dē vēpāra ē tō khōravāvī
viśvāsē tō saṁsthā cālē, rahē chē viśvāsē prabhu tō rijhāī
|
|