Hymn No. 2596 | Date: 21-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-21
1990-06-21
1990-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13585
પૂછશે કણકણ જીવનમાં, તને તો તારા તો એકવાર
પૂછશે કણકણ જીવનમાં, તને તો તારા તો એકવાર કર્યું શું તેં આવીને જગમાં, ધરીને માનવ અવતાર માંગશે શ્વાસોશ્વાસ રે તારા, જીવનમાં એનો રે હિસાબ કર્યા સાર્થક શ્વાસ કેટલાં રે જીવનમાં, પૂછશે એ એકવાર પળેપળ ભી તારી, માંગશે તારી પાસે એનો રે હિસાબ ખર્ચી પળ અન્ય કાજે તેં કેટલી, પૂછશે તને એ એકવાર મળી છે બુદ્ધિ જીવનમાં તો તને, જાગશે તને આ તો વિચાર જાગ્યા કેટલાં ને મૂક્યાં આચરણમાં, કેટલાં તેં તો સદ્વિચાર માને છે તને રે તું રહ્યો છે જીવનમાં રે જ્યાં તું હોશિયાર કરી છે તૈયારી તે કેટલી, છે કેટલો હસતા હસતા આવકારવા મૃત્યુને તૈયાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
puchhashe kanakana jivanamam, taane to taara to ekavara
karyum shu te aavine jagamam, dharine manav avatara
mangashe shvasoshvasa re tara, jivanamam eno re hisaab
karya sarthak shvas ketalam re jivanamam, puchhashe e ekavara
palepala bhi tari, mangashe taari paase eno re hisaab
kharchi pal anya kaaje te ketali, puchhashe taane e ekavara
mali che buddhi jivanamam to tane, jagashe taane a to vichaar
jagya ketalam ne mukyam acharanamam, ketalam te to sadvichara
mane che taane re tu rahyo che jivanamam re jya tu hoshiyara
kari che taiyari te ketali, che ketalo hasta hasata avakarava nrityune taiyaar
|
|