Hymn No. 2601 | Date: 23-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-23
1990-06-23
1990-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13590
છે તું તો કરુણાની મૂર્તિ, તો મારી રે માડી
છે તું તો કરુણાની મૂર્તિ, તો મારી રે માડી, કરવા વખાણ તારા શબ્દોમાં રહે છે ખામી વહેતો રહે છે કરુણાનો સાગર, તારો રે માડી, ઝીલવા તો એને છે માડી, મારામાં ખામી રહી છે સદા નીરખતી અમને તો કરુણાથી, આવી નથી તારી કરુણામાં તો કદીયે ખામી લાયક છીએ કે નથી, બાધા એની તેં તો ન રાખી, નવરાવ્યા સહુને, ખામી ના રાખી જોઈ ના જાત કે પાત અમારી તેં તો માડી, નવરાવ્યા એમાં તેં તો અમને બાળ જાણી જોયું ના છીએ અમે ચોખ્ખા કે મેલા રે માડી, નવરાવ્યા તેં તો કરુણામાં સદા કરુણા વરસાવી ભેદ તેં તો ના રાખ્યા હોય જ્ઞાની, ભક્ત કે ત્યાગી, વરસાવી કરુણા સહુ પર એકસરખી ભક્તોના ભાવમાં, જ્ઞાનીના જ્ઞાનમાં, ધ્યાનીના ધ્યાનમાં, તું આવી, કરુણાનો સાગર રહી છલકાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu to karunani murti, to maari re maadi,
karva vakhana taara shabdomam rahe che khami
vaheto rahe che karunano sagara, taaro re maadi,
jilava to ene che maadi, maramam khami
rahi che saad nirakhati amane to karunathi toye,
aavi nathi taari khami
layaka chhie ke nathi, badha eni te to na rakhi,
navaravya sahune, khami na rakhi
joi na jaat ke pata amari te to maadi,
navaravya ema te to amane baal jaani
joyu na chhie ame chokhkha ke mel re maadi,
navaravya te to karunamam saad karuna varasavi
bhed te to na rakhya hoy jnani, bhakt ke tyagi,
varasavi karuna sahu paar ekasarakhi
bhaktona bhavamam, jnanina jnanamam,
dhyanina dhyanamam, tu avi, karunano sagar rahi chhalakavi
|