BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2603 | Date: 25-Jun-1990
   Text Size Increase Font Decrease Font

નિહાળવા જગમાં તને રે પ્રભુ, દ્યો નયનો એવાં રે અમને

  No Audio

Nihaadva Jagma Tanee Toh Prabhu, Dyo Nayano Eva Re Amne

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-06-25 1990-06-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13592 નિહાળવા જગમાં તને રે પ્રભુ, દ્યો નયનો એવાં રે અમને નિહાળવા જગમાં તને રે પ્રભુ, દ્યો નયનો એવાં રે અમને
ઝીલવાને ધડકન જગમાં, ધડકન તો તારી દ્યો, હૈયું એવું રે અમને
કરવાને ગુણગાન સદાયે તો તારા, દ્યો જિહ્વા એવી તો અમને
કરવા સત્કર્મો તો જગમાં સદાયે, દ્યો બુદ્ધિ એવી તો અમને
ભરવી છે યાદો શ્વાસોમાં તમારી, દ્યો શ્વાસો એવા તો અમને
સદ્ભાવોમાં સદા સ્થિર તો રહેવા દ્યો, મનડું સ્થિર એવું રે અમને
તારા જગને ને તને સમજવા, દ્યો સાચી સમજણશક્તિ અમને
પ્રાર્થનાને ફલિત કરવા સદા, દ્યો શ્રદ્ધા એવી તો અમને
કુભાવોને સદા હૈયેથી દૂર રાખવા, દ્યો શક્તિ એવી તો અમને
તારા ચરણમાં પહોંચવાને રે પ્રભુ, દ્યો માર્ગદર્શન તમારું તો અમને
Gujarati Bhajan no. 2603 by Satguru Devendra Ghia - Kaka
નિહાળવા જગમાં તને રે પ્રભુ, દ્યો નયનો એવાં રે અમને
ઝીલવાને ધડકન જગમાં, ધડકન તો તારી દ્યો, હૈયું એવું રે અમને
કરવાને ગુણગાન સદાયે તો તારા, દ્યો જિહ્વા એવી તો અમને
કરવા સત્કર્મો તો જગમાં સદાયે, દ્યો બુદ્ધિ એવી તો અમને
ભરવી છે યાદો શ્વાસોમાં તમારી, દ્યો શ્વાસો એવા તો અમને
સદ્ભાવોમાં સદા સ્થિર તો રહેવા દ્યો, મનડું સ્થિર એવું રે અમને
તારા જગને ને તને સમજવા, દ્યો સાચી સમજણશક્તિ અમને
પ્રાર્થનાને ફલિત કરવા સદા, દ્યો શ્રદ્ધા એવી તો અમને
કુભાવોને સદા હૈયેથી દૂર રાખવા, દ્યો શક્તિ એવી તો અમને
તારા ચરણમાં પહોંચવાને રે પ્રભુ, દ્યો માર્ગદર્શન તમારું તો અમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
nihalava jag maa taane re prabhu, dyo nayano evam re amane
jilavane dhadakana jagamam, dhadakana to taari dyo, haiyu evu re amane
caravel gungaan sadaaye to tara, dyo Jihva evi to amane
Karava satkarmo to jag maa sadaye, dyo buddhi evi to amane
bharavi Chhe yado shvasomam tamari, dyo shvaso eva to amane
sadbhavomam saad sthir to raheva dyo, manadu sthir evu re amane
taara jag ne ne taane samajava, dyo sachi samajanashakti amane
prarthanane phalita karva sada, dyo shraddha eviada to amane
kubhavone sakiada, eviada to amane kubhavone
taara charan maa pahonchavane re prabhu, dyo margadarshana tamarum to amane

First...26012602260326042605...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall