Hymn No. 2606 | Date: 26-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-26
1990-09-26
1990-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13595
સરનામું પ્રભુને કોઈ દેશો ના, સરનામું પ્રભુને કોઈ દેશો ના
સરનામું પ્રભુને કોઈ દેશો ના, સરનામું પ્રભુને કોઈ દેશો ના સૂતા છે એ તો શેષશૈયા પર, એમાંથી કોઈ એને જગાડશો ના સુખનો ડુંગર બાજુમાં એ તો, પોઢયા છે એ તો શેષશૈયા પર ઊંડા સાગરે શેષશૈયા પર, યોગનિંદ્રામાં લીન બની પોઢયા છે એતો - સૂતા... સુખના ડુંગરમાંથી ખોદી સુખ, માનવ સહુ જગમાં લઈ ગયા દુઃખનો ડુંગર ખડકી પ્રભુ પાસે, ડુંગર સુખનો ખાલી કરી ગયા - સૂતા... દેશો સરનામું તમારું જ્યાં પ્રભુને, ચડશે હાથ જાગતા એ તો પ્રભુને દુઃખના ડુંગરમાંથી લઈ ભરીને, આવશે દેવા દોડી એ તો તમને - સૂતા... સુખના ડુંગર તો જ્યાં ખાલી થાશે, ડુંગર નવા ઊભા કરવા પડશે જાય છે દુઃખ સહુ છોડી પ્રભુ પાસે, લાવ્યા છે એ તો સંગાથે - સૂતા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saranamum prabhune koi desho na, saranamum prabhune koi desho na
suta che e to sheshashaiya para, ema thi koi ene jagadasho na
sukh no dungar baju maa e to, podhaya che e to
sheshashaiya paar and a sagare sheshashaiya leen chuta - leen chaniamo - paniya para, yogano .. .
sukh na dungaramanthi Khodi sukh manav sahu jag maa lai gaya
duhkhano dungar khadaki prabhu pase, dungar sukh no khali kari gaya - suta ...
desho saranamum tamarum jya prabhune, chadashe haath Jagata e to prabhune
duhkh na dungaramanthi lai bharine, aavashe deva dodi e to Tamane - suta ...
sukh na dungar to jya khali thashe, dungar nav ubha karva padashe
jaay che dukh sahu chhodi prabhu pase, lavya che e to sangathe - suta ...
|
|