Hymn No. 2681 | Date: 02-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-02
1990-08-02
1990-08-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13670
વરસતા વરસાદે જે તરસ્યો રહે,ભાગ્ય એનું તો કેવું ગણવું
વરસતા વરસાદે જે તરસ્યો રહે,ભાગ્ય એનું તો કેવું ગણવું હાથમાં આવેલ કોળિયો, જે ના ખાઈ શકે, એને તો શું સમજવું ઝીલી તોફાનોની ટક્કર, કિનારે નાવ ડૂબી જાયે, એને શું ગણવું પહોંચી જાયે મંઝિલ પાસે, હિંમત ત્યારે જો તૂટી જાયે, એને શું સમજવું આદર્યા કામ અધવચ્ચે જો અટકી જાયે, ત્યારે એને તો શું ગણવું ખુલ્લી આંખે જે જોવા ના ચાહે રે, ત્યારે એને રે શું સમજવું સમજણ છતાં જે જીવનમાં ના સમજવા ચાહે, ત્યારે એને રે શું ગણવું પ્રભુ તો જ્યાં દર્શન દેવા આવે, મોઢું ધોવા ત્યારે જાય એને શું સમજવું પ્રભુમાં તો વિશ્વાસની વાતો કરે, રાત દિવસ ચિંતા કરે, એને રે શું ગણવું રાતદિન માગણીની પ્રાર્થના કરે, દેવા આવે ત્યારે લઈ ના શકે, એને શું સમજવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
varasata varasade je tarasyo rahe, bhagya enu to kevum ganavum
haath maa avela koliyo, je na khai shake, ene to shu samajavum
jili tophanoni takkara, kinare nav dubi jaye, ene shu ganavum
pahonumy jaaye joe tuti jila pase, en
adarya kaam adhavachche jo ataki jaye, tyare ene to shu ganavum
khulli aankhe je jova na chahe re, tyare ene re shu samajavum
samjan chhata je jivanamam na samajava chahe, tyare ene re shu ganavaya
dhaya prabhu to jya en tyhaya, devaya ave, shu samajavum
prabhu maa to vishvasani vato kare, raat divas chinta kare, ene re shu ganavum
ratadina maganini prarthana kare, deva aave tyare lai na shake, ene shu samajavum
|