Hymn No. 2683 | Date: 03-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-03
1990-08-03
1990-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13672
સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે
સુખના સપના સહુ કોઈ સેવે, દુઃખના સેવે ના કોઈ રે ઊંડે ઊંડે છે સહુના હૈયે, એના જેવું નથી રે, જગમાં કોઈ રે નયનોથી નીરખી શકે અન્યને, ખુદને નીરખી શકે ના કોઈ રે નીરખવા ખુદને જોઈએ આરસી, તે પણ શુદ્ધ જો હોય રે પૂર્ણતેજ સૂર્યના મેળવવા, આકાશ તો નિરભ્ર હોય રે જ્ઞાનને સાચું સમજવા રે, છે જરૂર શંકા નિર્મૂળ થઈ હોય રે લક્ષ્યને સમજવા ને વિંધવા, છે જરૂર, નજર સ્થિર થઈ હોય રે સ્વપ્નનું સુખ તો સપનામાં રહેશે, જાગૃત જગ જ્યાં બીજું હોય રે મેળવવું છે સુખ જે જગમાં, જોજે પગ સ્થિર એમાં તો હોય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh na sapana sahu koi seve, duhkh na seve na koi re
unde unde che sahuna haiye, ena jevu nathi re, jag maa koi re
nayanothi nirakhi shake anyane, khudane nirakhi shake na koi re
nirakh shava khudane suroya purnavja joie purnavja, te
hoy , akasha to nirabhra hoy re
jnanane saachu samajava re, Chhe jarur shanka nirmula thai hoy re
lakshyane samajava ne vindhava, Chhe jarura, Najara sthir thai hoy re
svapnanum sukh to sapanamam raheshe, jagrut jaag jya biju hoy re
melavavum Chhe sukh per jagamam, Joje pag sthir ema to hoy re
|
|