Hymn No. 2687 | Date: 06-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-06
1990-08-06
1990-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13676
છે હાલ તો જે મારા, પ્રભુ હાલ તારા ભી તો એજ છે
છે હાલ તો જે મારા, પ્રભુ હાલ તારા ભી તો એજ છે નથી કાંઈ તું મુજથી રે જુદો, જે હાલ છે મારા, એ હાલ તારા ભી છે વિયોગમાં તારા, દુઃખી હોઉં છું, તું પણ દુઃખી તો રહેવાનો છે રહીશ જો હું જીવનમાં તો આનંદમાં, આનંદમાં તું ભી રહેવાનો છે જ્યાં ધડકશે ધડકન મારી તારા કાજે, તારી ધડકન મારા કાજે ધડકવાની છે ના ખાઈ, સૂઈ શકું તારા વિયોગે રે પ્રભુ, શું તું ખાઈ કે સૂઈ શકવાનો છે ચેન પડે ના તારા વિના રે પ્રભુ, શું મારા વિના ચેન તને પડવાનું છે તારા વિના બીજું દેખાતું નથી રે પ્રભુ, શું મારા વિના તને બીજું દેખાવાનું છે તારા વિના યાદ નથી આવતું બીજું રે પ્રભુ, શું મારી યાદ વિના તને યાદ આવવાનું છે તારા વિના સુખ નથી મને રે પ્રભુ, શું મારા વિના સુખ તને મળવાનું છે
https://www.youtube.com/watch?v=V69-55g0gSI
Satguru Shri Devendra Ghia (Kaka)
છે હાલ તો જે મારા, પ્રભુ હાલ તારા ભી તો એજ છે નથી કાંઈ તું મુજથી રે જુદો, જે હાલ છે મારા, એ હાલ તારા ભી છે વિયોગમાં તારા, દુઃખી હોઉં છું, તું પણ દુઃખી તો રહેવાનો છે રહીશ જો હું જીવનમાં તો આનંદમાં, આનંદમાં તું ભી રહેવાનો છે જ્યાં ધડકશે ધડકન મારી તારા કાજે, તારી ધડકન મારા કાજે ધડકવાની છે ના ખાઈ, સૂઈ શકું તારા વિયોગે રે પ્રભુ, શું તું ખાઈ કે સૂઈ શકવાનો છે ચેન પડે ના તારા વિના રે પ્રભુ, શું મારા વિના ચેન તને પડવાનું છે તારા વિના બીજું દેખાતું નથી રે પ્રભુ, શું મારા વિના તને બીજું દેખાવાનું છે તારા વિના યાદ નથી આવતું બીજું રે પ્રભુ, શું મારી યાદ વિના તને યાદ આવવાનું છે તારા વિના સુખ નથી મને રે પ્રભુ, શું મારા વિના સુખ તને મળવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che hala to je mara, prabhu hala taara bhi to ej che
nathi kai tu mujathi re judo, je hala che mara, e hala taara bhi che
viyogamam tara, dukhi houm chhum, tu pan dukhi to rahevano che
rahisha to hu an jandivanamam aanand maa tu bhi rahevano che
jya dhadakashe dhadakana maari taara kaje, taari dhadakana maara kaaje dhadakavani che
na khai, sui shakum taara viyoge re prabhu, shu tu khai ke sui shakavano chheum
chena paade na taara veena re praan
taara veena biju dekhatu nathi re prabhu, shu maara veena taane biju dekhavanum che
taara veena yaad nathi avatum biju re prabhu, shu maari yaad veena taane yaad avavanum che
taara veena sukh nathi mane re prabhu, shu maara veena sukh taane malavanum che
|