Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2691 | Date: 08-Aug-1990
છે તારી પાસે તો બધું રે માડી, તોય આજ તને શાનું ઓછું આવ્યું
Chē tārī pāsē tō badhuṁ rē māḍī, tōya āja tanē śānuṁ ōchuṁ āvyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2691 | Date: 08-Aug-1990

છે તારી પાસે તો બધું રે માડી, તોય આજ તને શાનું ઓછું આવ્યું

  No Audio

chē tārī pāsē tō badhuṁ rē māḍī, tōya āja tanē śānuṁ ōchuṁ āvyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-08-08 1990-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13680 છે તારી પાસે તો બધું રે માડી, તોય આજ તને શાનું ઓછું આવ્યું છે તારી પાસે તો બધું રે માડી, તોય આજ તને શાનું ઓછું આવ્યું

છે બાળક તો તારા અનેક રે માડી, કોના શબ્દનું તને તો માઠું લાગ્યું

રાખી મંદિરે તો ઊભી રે તને, જગ તો સુખની નીંદરે પોઢયું

ધરાવી ભોગ તો તને, કહે ખાજો એકલા રે તમે રે માડી

માયા તો છે પડછાયો તારો રે માડી, જગ સારું એની પાછળ દોડયું

કરતી રહે તું તો યાદ સહુ બાળને રે માડી, બાળ તારી યાદ કરવું ભૂલ્યું

તારા રચેલા કુદરતના ક્રમને, બાળ તારા તો, આજ એને ઉલ્લંઘી રહ્યું

મૂક્યો તેં વિશ્વાસ તારા બાળમાં, બાળ તારા, તુજમાં વિશ્વાસ રાખવું ભૂલ્યું

ભરપેટે દીધું તેં તો તારા બાળને, મનડું બાળનું તોય ના ભરાણું

સુધર્યા ના બાળ તારા રે માડી, દર્શન દેવાનું એથી તેં શું ટાળ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tārī pāsē tō badhuṁ rē māḍī, tōya āja tanē śānuṁ ōchuṁ āvyuṁ

chē bālaka tō tārā anēka rē māḍī, kōnā śabdanuṁ tanē tō māṭhuṁ lāgyuṁ

rākhī maṁdirē tō ūbhī rē tanē, jaga tō sukhanī nīṁdarē pōḍhayuṁ

dharāvī bhōga tō tanē, kahē khājō ēkalā rē tamē rē māḍī

māyā tō chē paḍachāyō tārō rē māḍī, jaga sāruṁ ēnī pāchala dōḍayuṁ

karatī rahē tuṁ tō yāda sahu bālanē rē māḍī, bāla tārī yāda karavuṁ bhūlyuṁ

tārā racēlā kudaratanā kramanē, bāla tārā tō, āja ēnē ullaṁghī rahyuṁ

mūkyō tēṁ viśvāsa tārā bālamāṁ, bāla tārā, tujamāṁ viśvāsa rākhavuṁ bhūlyuṁ

bharapēṭē dīdhuṁ tēṁ tō tārā bālanē, manaḍuṁ bālanuṁ tōya nā bharāṇuṁ

sudharyā nā bāla tārā rē māḍī, darśana dēvānuṁ ēthī tēṁ śuṁ ṭālyuṁ
Scan Image

Gujarati Bhajan no. 2691 by Satguru Devendra Ghia - Kaka
First...268926902691...Last