Hymn No. 2693 | Date: 09-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-09
1990-08-09
1990-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13682
છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી
છે પાસે ને પાસે, છે પહોંચવું તો એની પાસે, પહોંચી શકાતું નથી સાધવું છે રે, એકમાંથી તો શૂન્ય, જીવનમાં તો એ સાધી શકાતું નથી જાણવું છે રે જાણીતાને, જીવનમાં તો મારે, જાણી એને શકાતું નથી શોધવો છે સર્વવ્યાપકને, જીવનમાં તો મારે, શોધી શકાતો નથી અદૃશ્યને તો દૃષ્ટિમાં સમાવવો છે મારે, સમાવી શકાતો નથી વર્ણવવો છે અવર્ણનીયને તો મારે, વર્ણવી તો એને શક્તો નથી વિશ્વસનીય છે એ એક તો આ જગમાં, વિશ્વાસ એમાં ટકાવી શકતો નથી માનીતાને તો મનાવવો છે રે મારે, તોયે મનાવી શકાતો નથી છે એ તો તેજનો રે ભંડાર, ઝીલી તેજ એના, અંધકાર હટાવી શકતો નથી છે નક્કર હકીકત તો જીવનની તો આ, સ્વીકારી જલદી શક્તો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che paase ne pase, che pahonchavu to eni pase, pahonchi shakatum nathi
saadhavu che re, ekamanthi to shunya, jivanamam to e sadhi shakatum nathi
janavum che re janitane, jivanamoam to mare, jaani ene sodarhav
mare, shamhi chamhav mare, shamhiap shamhav mare, shamhav mare, shamhav maare shakato nathi
adrishyane to drishtimam samavavo Chhe mare, samavi shakato nathi
varnavavo Chhe avarnaniyane to mare, varnavi to ene shakto nathi
vishvasaniya Chhe e EKA to a jagamam, vishvas ema takavi shakato nathi
manitans to manavavo Chhe re mare, toye Manavi shakato nathi
Chhe e to tejano re bhandara, jili tej ena, andhakaar hatavi shakato nathi
che nakkara hakikata to jivanani to a, swikari jaladi shakto nathi
|