BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2695 | Date: 10-Aug-1990
   Text Size Increase Font Decrease Font

માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં

  No Audio

Mayana Kaadavma Toh Che Sahu Khadbadata Re Jivadaa

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1990-08-10 1990-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13684 માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં
મુક્તિના અત્તર તો, જલદી ના એને રે ગમે (2)
નીકળે જ્યાં બહાર, વાતાવરણે ગૂંગળાતા કાદવમાં પાછાં એ તો પડે
આંખે ચડી છે માયા, દૃશ્ય મુક્તિના, ના જોવા એને તો મળે
કોઠે પડી છે માયા તો એવી, રહે માયામાં જીવન, એ તો વિતાવી
જાગે ના અંતરમાં, છોડવી છે માયા, માયામાં એ પડયા રહે
અધકચરા નિર્ણયો, પાડે પાછા માયામાં, પાછા ને પાછા એમાં પડે
જાગે જુએ હાલ બીજાના તો સામે, તોયે માયા ના છોડે
પડયા જ્યાં પગ એકવાર એમાં, ઊંડા ને ઊંડા એમાં ખૂંપતા રહે
કાઢવા કરે કોશિશ બીજા એને, એને પણ એમાં એ તો ખેંચે
Gujarati Bhajan no. 2695 by Satguru Devendra Ghia - Kaka
માયાના કાદવમાં તો છે સહુ ખદબદતાં રે જીવડાં
મુક્તિના અત્તર તો, જલદી ના એને રે ગમે (2)
નીકળે જ્યાં બહાર, વાતાવરણે ગૂંગળાતા કાદવમાં પાછાં એ તો પડે
આંખે ચડી છે માયા, દૃશ્ય મુક્તિના, ના જોવા એને તો મળે
કોઠે પડી છે માયા તો એવી, રહે માયામાં જીવન, એ તો વિતાવી
જાગે ના અંતરમાં, છોડવી છે માયા, માયામાં એ પડયા રહે
અધકચરા નિર્ણયો, પાડે પાછા માયામાં, પાછા ને પાછા એમાં પડે
જાગે જુએ હાલ બીજાના તો સામે, તોયે માયા ના છોડે
પડયા જ્યાં પગ એકવાર એમાં, ઊંડા ને ઊંડા એમાં ખૂંપતા રહે
કાઢવા કરે કોશિશ બીજા એને, એને પણ એમાં એ તો ખેંચે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mayana kadav maa to che sahu khadabadatam re jivadam
muktina attara to, jaladi na ene re game (2)
nikal jya bahara, vatavarane gungalata kadav maa pachham e to paade
ankadi chadi che maya, drishya muktina, na jova
to evi chothe , rahe maya maa jivana, e to vitavi jaage
na antaramam, chhodavi che maya, maya maa e padaya rahe
adhakachara nirnayo, paade pachha mayamam, pachha ne pachha ema paade jaage
jue hala beej na to same, toye maya na chhode
padaya jya pag ne unda ema khumpata rahe
kadhava kare koshish beej ene, ene pan ema e to khenche

First...26912692269326942695...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall