Hymn No. 2696 | Date: 10-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-10
1990-08-10
1990-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13685
જે મુખ તો નિત્ય અપમાન કરે, જોતાં એ તો, વિચાર આ તો આવે
જે મુખ તો નિત્ય અપમાન કરે, જોતાં એ તો, વિચાર આ તો આવે છે મુખડાંનો માલિક એ, કે પ્રભુ, એ મુખમાં ભી તું તો વસે જે હૈયામાં વેરની જ્વાળા તો નિત્ય સળગે છે હૈયું તો એનું કે, પ્રભુ, એ હૈયામાં ભી તું તો વસે જે નયનોમાંથી ઇર્ષ્યા તો નિત્ય ઝરે છે એ નયનો તો એનાં રે, કે પ્રભુ, એ નયનોમાં ભી તું તો વસે જે હાથ તો સદા પાપથી રંગાયેલા રહે છે એ હાથ તો એના રે, કે પ્રભુ, એ હાથમાં ભી તું તો વસે જે વિચાર હૈયામાં તો ખળભળાટ મચાવે છે એ વિચાર તો એના રે, કે પ્રભુ, એ વિચારમાં ભી તું તો વસે જે મનડું તો સદા એને રે નચાવે છે એ મનડું તો એનું રે, કે પ્રભુ, એ મનડાંમાં ભી તું તો વસે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je mukh to nitya apamana kare, jota e to, vichaar a to aave
che mukhadanno malika e, ke prabhu, e mukhamam bhi tu to vase
je haiya maa verani jvala to nitya salage
che haiyu to enu ke, prabhu, e haiya maa bhi tu vase
je nayanomanthi irshya to nitya jare
che e nayano to enam re, ke prabhu, e nayano maa bhi tu to vase
je haath to saad papathi rangayela rahe
che e haath to ena re, ke prabhu, e haath maa bhi tu to vase
je vichaar haiya maa to khalabhalata machave
che e vichaar to ena re, ke prabhu, e vicharamam bhi tu to vase
je manadu to saad ene re nachaave
che e manadu to enu re, ke prabhu, e manadammam bhi tu to vase
|