Hymn No. 2701 | Date: 11-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-11
1990-08-11
1990-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13690
આવેશના વેશને જે ઓળખી શકે, આવેગના વેગને જે રોકી શકે
આવેશના વેશને જે ઓળખી શકે, આવેગના વેગને જે રોકી શકે જીવનમાં સદા એ તો સુખી રહેશે, એ તો સુખી રહેશે મુહૂર્તમાં રત તો જે સદા રહેશે, મુહૂર્ત એ તો ચૂકી જાશે શુદ્ધ આચરણમાં જેના ચરણ રહેશે, નિવારણ દુઃખનું એને મળશે સંયમને, નિયમને જે નેવે મૂકશે, યમ એની પાસે જલદી પહોંચશે વિશ્વાસના શ્વાસમાં જેને વિશ્વાસ નથી, નિશ્વાસ તો એના હાથમાં રહેશે સદ્ભાવને નિભાવજે તું જીવનમાં, ભાવ સદા એ તો કામ લાગશે આતમસ્વરૂપ છે સ્વરૂપ તારું સાચું, એ સ્વરૂપમાં મસ્ત સદા તું રહેજે વિરાગનો ચિરાગ તું જલાવી દેજે, રાખજે અનુરાગ એનો તું સાચો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aveshana veshane je olakhi shake, avegana vegane je roki shake
jivanamam saad e to sukhi raheshe, e to sukhi raheshe
muhurtamam raat to je saad raheshe, muhurta e to chuki jaashe
shuddh acharukheas jena charan raheshe eneve
nivhan, niyamane, niyamane malana , yama eni paase jaladi pahonchashe
vishvasana shvas maa those vishvas nathi, nishvasa to ena haath maa raheshe
sadbhavane nibhavaje tu jivanamam, bhaav saad e to kaam lagashe
atamasvarupa che swaroop tumhe an, a viral sakha tumhe, sakoha tumhe an, ra,
sakalamje, ra, sakalamje, ra saacho
|
|