Hymn No. 2706 | Date: 15-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-15
1990-08-15
1990-08-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13695
છે શું તું પ્રભુની શક્તિથી રે અનજાન, એની પાસે તારી કોઈ વિસાત નથી
છે શું તું પ્રભુની શક્તિથી રે અનજાન, એની પાસે તારી કોઈ વિસાત નથી છે શું તું એની બુદ્ધિથી રે અનજાન, એની પાસે કોઈ હોશિયારી ચાલતી નથી છે શું તું એની દૃષ્ટિથી રે અનજાન, એની દૃષ્ટિ પકડયા વિના રહેતી નથી છે શું તું એના પગથી રે અનજાન, બધે પહોંચ્યાં વિના એ રહેતી નથી છે શું તું એની દયાથી રે અનજાન, માફી આપ્યા વિના એ તો રહેતી નથી છે શું તું એના હાથથી રે અનજાન, વરદાન દીધા વિના એ તો રહેતી નથી છે શું તું એના હૈયેથી રે અનજાન, અપનાવ્યા વિના કોઈને એ રહેતી નથી છે શું તું એના જ્ઞાનથી રે અનજાન, સમજાવ્યા વિના એ તો રહેતી નથી છે શું તું એની કૃપાથી રે અનજાન, કૃપા વરસાવ્યા વિના એ રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che shu tu prabhu ni shaktithi re anajana, eni paase taari koi visata nathi
che shu tu eni buddhithi re anajana, eni paase koi hoshiyari chalati nathi
che shu tu eni drishti thi re anajana, eni drishti pakadaya veena
ena raheti nathi, badhe pahonchyam veena e raheti nathi
che shu tu eni dayathi re anajana, maaphi apya veena e to raheti nathi
che shu tu ena hathathi re anajana, varadana didha veena e to raheti nathi
che shu tu ena haiyethi re anajana, aapi veena
che shu tu ena jnanathi re anajana, samajavya veena e to raheti nathi
che shu tu eni krupa thi re anajana, kripa varasavya veena e raheti nathi
|
|