Hymn No. 2711 | Date: 17-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-17
1990-08-17
1990-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13700
છે નયન તો અમન એવાં, જે જગને તો નીરખી શકે
છે નયન તો અમન એવાં, જે જગને તો નીરખી શકે ના નયન વિના તો નયન, ખુદને તો નીરખી શકે છે તન તો આત્માનું નિવાસ, કાયમનો રહેવાસ નથી રાખ વિશ્વાસ તો જીવનમાં, જ્યાં સુધી તનમાં તો શ્વાસ છે જોઈ ખૂબ માયા જગમાં તો એણે, પ્રભુમાં સ્થિર હવે કરી લે વસ્યા નયનોમાં તો જ્યાં પ્રભુ, માયા ઉલેચાં તો ભરશે પ્રેમ નીતરતાં નયનોથી આવકાર સહુને, ધન્ય નયનો તો બનશે પરાયા ભી બનશે પોતાના, પ્રભુ તો કાંઈ પરાયા તો નથી બોલીને સમજાવીશ જગને ને પ્રભુને, જે નયનો જલદી સમજાવી દેશે ભર્યા હસે ભાવ એમાં તો જેવા, પ્રભુ એ તો સમજી લેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che nayan to amana evam, je jag ne to nirakhi shake
na nayan veena to nayana, khudane to nirakhi shake
che tana to atmanum nivasa, kayamano rahevasa nathi
rakha vishvas to jivanamam, jya sudhi tanamam to shamira
toum stuba have kari le
vasya nayano maa to jya prabhu, maya ulecham to bharashe
prem nitaratam nayanothi avakara Sahune, dhanya nayano to banshe
paraya bhi banshe Potana, prabhu to kai paraya to nathi
Boline samajavisha jag ne ne prabhune depending nayano jaladi samajavi Deshe
bharya hase bhaav ema to jeva, prabhu e to samaji leshe
|
|