BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2719 | Date: 22-Aug-1990
   Text Size Increase Font Decrease Font

અરે પ્રભુ રે પ્રભુ, શું કહું તને રે વધુ, જ્યાં જાણે છે તું તો બધું

  No Audio

Aree Prabhu Re Shu Kahu Tane Re Vadhu, Jyaa Jaane Che Tu Toh Badhu

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-08-22 1990-08-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13708 અરે પ્રભુ રે પ્રભુ, શું કહું તને રે વધુ, જ્યાં જાણે છે તું તો બધું અરે પ્રભુ રે પ્રભુ, શું કહું તને રે વધુ, જ્યાં જાણે છે તું તો બધું
કહીશ જ્યાં તને તો હું, કહીશ ત્યારે તો તું, નથી આમાં કાંઈ તો નવું
હતું ઊછળતું હૈયામાં જે, કહી તને તો દીધું હૈયું તારું ના તો એ હલ્યું
રહ્યો મૂંઝાતો તો હું, માર્ગ શોધતો તો ફરું, કહે હવે મારે તો શું કરવું
ભૂલ્યો હઈશ હું તો ઘણું, નથી યાદ તો બધું, કહું તને તો શું વધુ
કહેવું હતું તો પૂરું, અધૂરું એ તો રહી ગયું, સમજી લેજે તું તો બધું
કહેવા કંઈ તો જ્યાં બેસું, કહેવાઈ જાય છે બીજું, જાણે છે આ તો તું
કહેવામાં જો કંઈ ભૂલ કરું, અધૂરું જો એને રાખું, સુધારી લેજે એને રે તું
કહેવામાં જો હું ફરું, કરજે સ્થિર એમાં તું, બીજું તને તો શું કહું
ટૂંકામાં જો કહું, છે એક મારો તો તું, જોજે વિશ્વાસે તો ના હટું
Gujarati Bhajan no. 2719 by Satguru Devendra Ghia - Kaka
અરે પ્રભુ રે પ્રભુ, શું કહું તને રે વધુ, જ્યાં જાણે છે તું તો બધું
કહીશ જ્યાં તને તો હું, કહીશ ત્યારે તો તું, નથી આમાં કાંઈ તો નવું
હતું ઊછળતું હૈયામાં જે, કહી તને તો દીધું હૈયું તારું ના તો એ હલ્યું
રહ્યો મૂંઝાતો તો હું, માર્ગ શોધતો તો ફરું, કહે હવે મારે તો શું કરવું
ભૂલ્યો હઈશ હું તો ઘણું, નથી યાદ તો બધું, કહું તને તો શું વધુ
કહેવું હતું તો પૂરું, અધૂરું એ તો રહી ગયું, સમજી લેજે તું તો બધું
કહેવા કંઈ તો જ્યાં બેસું, કહેવાઈ જાય છે બીજું, જાણે છે આ તો તું
કહેવામાં જો કંઈ ભૂલ કરું, અધૂરું જો એને રાખું, સુધારી લેજે એને રે તું
કહેવામાં જો હું ફરું, કરજે સ્થિર એમાં તું, બીજું તને તો શું કહું
ટૂંકામાં જો કહું, છે એક મારો તો તું, જોજે વિશ્વાસે તો ના હટું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
are prabhu re prabhu, shu kahum taane re vadhu, jya jaane che tu to badhu
kahisha jya taane to hum, kahisha tyare to tum, nathi amam kai to navum
hatu uchhalatum haiya maa je, kahi taane to didhu haiyu taaru na to e
mununo mun to hum, maarg shodhato to pharum, kahe have maare to shu karvu
bhulyo haisha hu to ghanum, nathi yaad to badhum, kahum taane to shu vadhu
kahevu hatu to purum, adhurum e to rahi gayum, samaji leje tu to badhu
to kaheva kaa besum, kahevai jaay che bijum, jaane che a to tu
kahevamam jo kai bhul karum, adhurum jo ene rakhum, sudhari leje ene re tu
kahevamam jo hu pharum, karje sthir ema tum, biju taane to shu kahum
tunkamam jo kahum, che ek maaro to tum, joje vishvase to na hatu

First...27162717271827192720...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall