Hymn No. 2721 | Date: 23-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-23
1990-08-23
1990-08-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13710
જનારા તો જગમાંથી જાય છે, યાદ એની તો મુક્તાં જાય છે
જનારા તો જગમાંથી જાય છે, યાદ એની તો મુક્તાં જાય છે યાદે યાદે રે એ તો, જીવતાં રહી જાય છે હરેક ચીજની સ્મૃતિઓ તો એની, યાદ એની જગાવી જાય છે - યાદે... હતા જ્યાં, સમજાઈ ના હાજરી જેની, ગેરહાજરી યાદ એની અપાવી જાય છે - યાદે... સમજાઈ ના કિંમત તો ગુણોની જેની, ગુણો એમાં પછી દેખાતાં જાય છે - યાદે... હતા હાજર, ના દેખાયાં ગુણો એના, ગુણોની મૂર્તિ એ બની જાય છે - યાદે... દુર્ગુણો જ્યાં ઝીલતાં ગયા એના, ગુણો એના છુપા ત્યાં રહી જાય છે - યાદે... ઉપકાર નાનો ભી યાદ આવતા એમાં, મોટો એ તો બની જાય છે - યાદે... કરી ના શક્યા માફ જીવતાં તો જેને, માફી જલદી આપી દેવાય છે - યાદે... પ્રભુ દેખાતાં નથી જલદી, ગુણો એના તો ખૂબ ગવાતાં જાય છે - યાદે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janara to jagamanthi jaay chhe, yaad eni to muktam jaay che
yade yade re e to, jivatam rahi jaay che
hareka chijani snritio to eni, yaad eni jagavi jaay che - yade ...
hata jyam, samajai na hajari jeni, en gerahajari yaad jaay che - yade ...
samajai na kimmat to gunoni jeni, guno ema paachhi dekhatam jaay che - yade ...
hata hajara, na dekhayam guno ena, gunoni murti e bani jaay che - yade ...
durguno jya jilatam gaya ena, guno ena chhupa tya rahi jaay che - yade ...
upakaar nano bhi yaad aavata emam, moto e to bani jaay che - yade ...
kari na shakya maaph jivatam to those, maaphi jaladi aapi devaya che - yade ...
prabhu dekhatam nathi jaladi, guno ena to khub gavatam jaay che - yade ...
|