BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2726 | Date: 25-Aug-1990
   Text Size Increase Font Decrease Font

ના જોવાનું જોયે તો જ્યાં આંખો રે, જાગે હૈયે ત્યાં તો કામવિકારો રે

  No Audio

Na Jovanu Joye Toh Jyaa Aankho Re, Jaage Haiye Tya Toh Kaam Vikaaron Re

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-08-25 1990-08-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13715 ના જોવાનું જોયે તો જ્યાં આંખો રે, જાગે હૈયે ત્યાં તો કામવિકારો રે ના જોવાનું જોયે તો જ્યાં આંખો રે, જાગે હૈયે ત્યાં તો કામવિકારો રે
મુખ તો કરે ના કરવાની વાતો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રોકી ના જ્યાં તેં બધી લાલચો રે, રહ્યો એમાં તો સદા તણાતો રે
કર ના હવે એની તો ફરિયાદો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રહ્યો વિતાવતો સમય તો તું આળસમાં રે, રહ્યા કામ તારા અધૂરાંને અધૂરાં રે
શાને કહે છે હવે, સમય ઓછો પડયો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
હતી શક્તિ ભરી ભરી તનમાં તો જ્યારે રે, કર્યો ના ઉપયોગ સાચો તો એનો રે
પાડે છે બૂમ હવે શાને અશક્તિની રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રહ્યો ઘેરાતો તું માયાની નીંદરમાં રે, જાગ્યો ના, જ્યાં તું તો એમાંથી રે
રહી મંઝિલ દૂર ને દૂર તો તુજથી રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
તારા કરેલા કર્મો, થાતાં નથી સહન હવે રે, અકળાતો ને અકળાતો હૈયે રહ્યો રે
દોષ પ્રભુનો, હવે શાને તું શોધે રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં તો એનો રે
Gujarati Bhajan no. 2726 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
na jovanum joye to jya aankho re, chase haiye tya to kamavikaro re
mukh to kare na karvani vato re, re manav uthavyo na vandho, kem tyare te eno re
roki na jya te badhi lalacho re, rahyo ema to saad tanato re
kara na have eni to phariyado re, re manav uthavyo na vandho, kem tyare te eno re
rahyo vitavato samay to tu alasamam re, rahya kaam taara adhuranne adhuram re
shaane kahe che have, samay ochho padayo re, re manav uthavyo na vandho, kem tyare te eno re
hati shakti bhari bhari tanamam to jyare re, karyo na upayog saacho to eno re
paade che bum have shaane ashaktini re, re manav uthavyo na vandho, kem tyare te eno re
rahyo gherato tu maya ni nindaramam re, jagyo na, jya tu to ema thi re
rahi manjhil dur ne dur to tujathi re, re manav uthavyo na vandho, kem tyare te eno re
taara karela karmo, thata nathi sahan have re, akalato ne akalato haiye rahyo re
dosh prabhuno, have shaane tu shodhe re, re manav uthavyo na , kem tyare te to eno re

First...27262727272827292730...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall