1990-08-29
1990-08-29
1990-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13720
મન બનશે તારું જ્યાં ચોખ્ખું, બનશે એ દ્વારિકા, બનશે તારું એ તો કાશી

કરવા ચોખ્ખાં મનને તારાં, રાખ વિકારોને તો સદા રે ઉપવાસી
ચડતા મેલ, લાગે ના વાર એમાં, કરવા સાફ, રાખ ના એમાં ઉદાસી
ચડતી રહેશે, મળતી રહેશે ધૂળ તો જગમાં, જ્યાં છે તું જગમાં એક પ્રવાસી
નિવાસ તારું તો નથી જગમાં સ્થાયી, છે તું તો સમય પૂરતો નિવાસી
રહેજે સદાયે તું તો જગમાં, રહેજે સદા તારો નિત્ય અભ્યાસી
બનાવીશ ચોખ્ખું, મન જ્યાં તારું, રહેશે સદા એ તો પૂર્ણ પ્રકાશી
ઊતરતું જાશે જો એ નીચે ને નીચે, બનશે તો જ્યાં એ વિલાસી
પામવું છે દર્શન તો પ્રભુનું જીવનમાં, છે મન ને પ્રભુ તો અવિનાશી
બનશે આંખો પ્રભુદર્શનની સાચી જ્યાં પ્યાસી, રાખશે ના પ્રભુ એને તો પ્યાસી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana banaśē tāruṁ jyāṁ cōkhkhuṁ, banaśē ē dvārikā, banaśē tāruṁ ē tō kāśī
karavā cōkhkhāṁ mananē tārāṁ, rākha vikārōnē tō sadā rē upavāsī
caḍatā mēla, lāgē nā vāra ēmāṁ, karavā sāpha, rākha nā ēmāṁ udāsī
caḍatī rahēśē, malatī rahēśē dhūla tō jagamāṁ, jyāṁ chē tuṁ jagamāṁ ēka pravāsī
nivāsa tāruṁ tō nathī jagamāṁ sthāyī, chē tuṁ tō samaya pūratō nivāsī
rahējē sadāyē tuṁ tō jagamāṁ, rahējē sadā tārō nitya abhyāsī
banāvīśa cōkhkhuṁ, mana jyāṁ tāruṁ, rahēśē sadā ē tō pūrṇa prakāśī
ūtaratuṁ jāśē jō ē nīcē nē nīcē, banaśē tō jyāṁ ē vilāsī
pāmavuṁ chē darśana tō prabhunuṁ jīvanamāṁ, chē mana nē prabhu tō avināśī
banaśē āṁkhō prabhudarśananī sācī jyāṁ pyāsī, rākhaśē nā prabhu ēnē tō pyāsī
|