BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2733 | Date: 30-Aug-1990
   Text Size Increase Font Decrease Font

છોડો હવે તો મૌન તમારું રે માડી, હવે કંઈક તો બોલતાં જાવ, તમે કંઈક તો બોલતાં જાવ

  No Audio

Chodo Havee Maun Tamaaru Re Maadi, Havee Kai Toh Boltaa Jaav, Tame Kaik Toh Boltaa Jaav

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-08-30 1990-08-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13722 છોડો હવે તો મૌન તમારું રે માડી, હવે કંઈક તો બોલતાં જાવ, તમે કંઈક તો બોલતાં જાવ છોડો હવે તો મૌન તમારું રે માડી, હવે કંઈક તો બોલતાં જાવ, તમે કંઈક તો બોલતાં જાવ
રહીશું ક્યાં સુધી અમે બોલતાં રે માડી, રાખો ના એકતરફી વરતાવ - તમે કંઈક...
આવ્યાં છીએ તમારી પાસે અમે રે માડી, હવે તમે ભી પાસે આવતા જાવ - રાખો...
માગીએ છીએ માફી, ભૂલોની અમારી રે માડી, માફી હવે અમને આપતાં જાવ - રાખો...
બનવું છે જ્યાં અમારે તમારા રે માડી, તમે હવે અમારા તો થાતાં જાવ - રાખો...
રાખો છો ધ્યાન તમે જગતનું રે માડી, ધ્યાન હવે અમારું ભી રાખતાં જાવ - રાખો...
રાખતાં રહ્યા છો મૂંઝવણમાં અમને રે માડી, મૂંઝવણ હવે તો દૂર કરતા જાવ - રાખો ...
સમજણ બેસમજણમાં ઘૂમતું રહ્યું છે મનડું રે માડી, સ્થિર હવે એને તો કરતા જાવ - રાખો...
રાખ્યો છે વિશ્વાસ તમારામાં રે માડી, અમારો વિશ્વાસ હવે વધારતાં જાવ - રાખો...
છીએ તારા દર્શનના પ્યાસા અમે રે માડી, દર્શન હવે તો દેતા જાવ - રાખો...
Gujarati Bhajan no. 2733 by Satguru Devendra Ghia - Kaka
છોડો હવે તો મૌન તમારું રે માડી, હવે કંઈક તો બોલતાં જાવ, તમે કંઈક તો બોલતાં જાવ
રહીશું ક્યાં સુધી અમે બોલતાં રે માડી, રાખો ના એકતરફી વરતાવ - તમે કંઈક...
આવ્યાં છીએ તમારી પાસે અમે રે માડી, હવે તમે ભી પાસે આવતા જાવ - રાખો...
માગીએ છીએ માફી, ભૂલોની અમારી રે માડી, માફી હવે અમને આપતાં જાવ - રાખો...
બનવું છે જ્યાં અમારે તમારા રે માડી, તમે હવે અમારા તો થાતાં જાવ - રાખો...
રાખો છો ધ્યાન તમે જગતનું રે માડી, ધ્યાન હવે અમારું ભી રાખતાં જાવ - રાખો...
રાખતાં રહ્યા છો મૂંઝવણમાં અમને રે માડી, મૂંઝવણ હવે તો દૂર કરતા જાવ - રાખો ...
સમજણ બેસમજણમાં ઘૂમતું રહ્યું છે મનડું રે માડી, સ્થિર હવે એને તો કરતા જાવ - રાખો...
રાખ્યો છે વિશ્વાસ તમારામાં રે માડી, અમારો વિશ્વાસ હવે વધારતાં જાવ - રાખો...
છીએ તારા દર્શનના પ્યાસા અમે રે માડી, દર્શન હવે તો દેતા જાવ - રાખો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chōḍō havē tō mauna tamāruṁ rē māḍī, havē kaṁīka tō bōlatāṁ jāva, tamē kaṁīka tō bōlatāṁ jāva
rahīśuṁ kyāṁ sudhī amē bōlatāṁ rē māḍī, rākhō nā ēkataraphī varatāva - tamē kaṁīka...
āvyāṁ chīē tamārī pāsē amē rē māḍī, havē tamē bhī pāsē āvatā jāva - rākhō...
māgīē chīē māphī, bhūlōnī amārī rē māḍī, māphī havē amanē āpatāṁ jāva - rākhō...
banavuṁ chē jyāṁ amārē tamārā rē māḍī, tamē havē amārā tō thātāṁ jāva - rākhō...
rākhō chō dhyāna tamē jagatanuṁ rē māḍī, dhyāna havē amāruṁ bhī rākhatāṁ jāva - rākhō...
rākhatāṁ rahyā chō mūṁjhavaṇamāṁ amanē rē māḍī, mūṁjhavaṇa havē tō dūra karatā jāva - rākhō ...
samajaṇa bēsamajaṇamāṁ ghūmatuṁ rahyuṁ chē manaḍuṁ rē māḍī, sthira havē ēnē tō karatā jāva - rākhō...
rākhyō chē viśvāsa tamārāmāṁ rē māḍī, amārō viśvāsa havē vadhāratāṁ jāva - rākhō...
chīē tārā darśananā pyāsā amē rē māḍī, darśana havē tō dētā jāva - rākhō...

First...27312732273327342735...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall