Hymn No. 2735 | Date: 01-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-01
1990-09-01
1990-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13724
છું મજબૂર ભલે હું રે માડી, મારી મજબૂરીની દયા ના તું ખાતી
છું મજબૂર ભલે હું રે માડી, મારી મજબૂરીની દયા ના તું ખાતી દેવાય તો દેજે, શિક્ષા આકરી મને રે માડી, ખાઈ દયા, મજબૂરી વધવા ના દેતી છું મજબૂર હું તો વિકારોથી, દેવાય તો દેજે, કાં ભક્તિ કાં શક્તિ તારી છે પકડ વિકારોની મજબૂત એવી, પવાય તો પાજે, નામામૃતની ધારા રે તારી બાળી શકશે જ્ઞાનની ધારા એને તો તારી, દેજે સફળતા એમાં મને તો માડી છે રસ્તા અનેક તારા તો માડી, દેજે એમાંથી એક રસ્તો મને તો સુઝાડી છે તું દયાસાગર, દયા કરનારી, પણ ખોટી દયા ના ખાતી તું મારી રાખ્યો છે વિકારમાં જ્યાં મને ડુબાડી, દયા તારી મને નથી સમજાતી દેવાય તો દેજે સમજણ તારી, અહેસાનનો બોજ પડશે મને રે ભારી ચૂકવવા બેઠો છું ઋણ જ્યાં હું માડી, કરવી છે ઋણની ચૂકવણી તારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu majbur bhale hu re maadi, maari majaburini daya na tu khati
devaya to deje, shiksha akari mane re maadi, khai daya, majaburi vadhava na deti
chu majbur hu to vikarothi, devaya to deje,
kaa bhakti kaa shakti taari che majaroni pakada vakada , pavaya to paje, namanritani dhara re taari
bali shakashe jnanani dhara ene to tari, deje saphalata ema mane to maadi
che rasta anek taara to maadi, deje ema thi ek rasto mane to sujadi
che tu dayasagara, daya karnaari day, pan khoti tumati maari
rakhyo che vikaramam jya mane dubadi, daya taari mane nathi samajati
devaya to deje samjan tari, ahesanano boja padashe mane re bhari
chukavava betho chu rina jya hu maadi, karvi che rinani chukavani taari
|