Hymn No. 2737 | Date: 01-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-01
1990-09-01
1990-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13726
કદ તનનું તો મપાય છે, કદ આત્માનું તો મપાતું નથી
કદ તનનું તો મપાય છે, કદ આત્માનું તો મપાતું નથી વજન તનનું તો થાયે, વજન આત્માનું તો થાતું નથી રહે છે આત્મા તો તનમાં, વજન કે કદમાં ફરક પડતો નથી છે શક્તિ આત્મામાં તો ઘણી, તન આત્માને બહાર જવા દેતો નથી છે મેળ બંનેના એવા, એકબીજાને એકબીજા વિના ચાલતું નથી જલતા તન, થાયે દુઃખ આત્માને, પણ આત્મા કાંઈ જલતો નથી રહીને તનમાં આત્મા, જુએ સહુને, આત્માને કોઈ જોઈ શક્તું નથી તનમાં રહીને ઓળખે આત્મા સહુને, આત્માને જલદી કોઈ ઓળખી શક્તું નથી મન, બુદ્ધિની પાંખે ઊડે એ તો, ઊડવાનું એનું કોઈ દેખી શક્તું નથી છે પરમાત્માનો અંશ એ તો, પરમાત્માને જલદી મળી શક્તો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kada tananum to mapaya Chhe, kada atmanum to mapatum nathi
vajana tananum to Thaye, vajana atmanum to thaatu nathi
rahe Chhe aatma to tanamam, vajana ke kadamam pharaka padato nathi
Chhe shakti atmamam to afghan, tana Atmane Bahara java deto nathi
Chhe mel bannena eva, ekabijane ekabija veena chalatu nathi
jalata tana, thaye dukh atmane, pan aatma kai jalato nathi
rahine tanamam atma, jue sahune, atmane koi joi shaktum nathi
tanamam rahine olakhe aatma sahune, atmane jaladi aatma sahune, nathi avan avan avan to khi
man shankaktum, buddha enu koi dekhi shaktum nathi
che paramatmano ansha e to, paramatmane jaladi mali shakto nathi
|