Hymn No. 2740 | Date: 03-Sep-1990
|
|
Text Size |
 |
 |
મળતી હોત જો, વેચાતી જગમાં રે શાંતિ, સહુ કોઈ જગમાં એને ખરીદી લેતે
Malti Hoth Jo, Vehchati Jagma Re Shanti, Sahu Koi Jagma Ene Kharidi Lehte
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-09-03
1990-09-03
1990-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13729
મળતી હોત જો, વેચાતી જગમાં રે શાંતિ, સહુ કોઈ જગમાં એને ખરીદી લેતે
મળતી હોત જો, વેચાતી જગમાં રે શાંતિ, સહુ કોઈ જગમાં એને ખરીદી લેતે પડે છે ચૂકવવી કિંમત એની તો આકરી, ના કિંમત સહુ કોઈ ચૂકવી શકે ખરીદીને જગમાં એ જો જગલક્ષ્મીથી, ધનવાન તો કોઈ શાંતિ વિના ના રહેતે લક્ષ્મીથી જ જો એ જગમાં મળતે, ગરીબો માટે એ તો અલભ્ય રહેતે તાકાતથી જો એ મળતી હોત તો, તાકાતવાન સદા શાંતિમાં રહેતે જ્ઞાનની પોથીમાંથી જો એ મળતે તો, પોથી પંડિતોને સદા એ વરતે પ્રવચનોમાં જો એ પુરાઈ રહે, તો પ્રવચનકારોમાં હૈયે સદા એ વસતે દાનથી જો એ મળતી હોત તો, દાનવીરને શાંતિની જરૂર ના પડતે કામવિકારોના તરંગો હૈયે શમાવ્યા વિના જીવનમાં ના એ મળશે શુદ્ધ આચરણ ને હૈયાના શુદ્ધ ભાવો વિના જીવનમાં તો એ દૂર રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malati hota jo, vechati jag maa re shanti, sahu koi jag maa ene kharidi lete
paade che chukavavi kimmat eni to akari, na kimmat sahu koi chukavi shake
kharidine jag maa e jo jagalakshmithi, dhanavana jo, dhanavate to koi shanti mal veena na rahete
lak maate e to alabhya rahete
takatathi jo e malati hota to, takatavana saad shantimam rahete
jnanani pothimanthi jo e malate to, pothi panditone saad e varate
pravachanomam jo e purai rahe, to pravachanakaromam haiye saad to e
vasate daan thi na padate
kamavikarona tarango haiye shamavya veena jivanamam na e malashe
shuddh aacharan ne haiya na shuddh bhavo veena jivanamam to e dur raheshe
|
|