Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2749 | Date: 07-Sep-1990
હોય ભલે મહેલ કે ઝૂંપડી રે, લાગે સહુને મહેલ એ તો પોતાનો રે
Hōya bhalē mahēla kē jhūṁpaḍī rē, lāgē sahunē mahēla ē tō pōtānō rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2749 | Date: 07-Sep-1990

હોય ભલે મહેલ કે ઝૂંપડી રે, લાગે સહુને મહેલ એ તો પોતાનો રે

  No Audio

hōya bhalē mahēla kē jhūṁpaḍī rē, lāgē sahunē mahēla ē tō pōtānō rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-09-07 1990-09-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13738 હોય ભલે મહેલ કે ઝૂંપડી રે, લાગે સહુને મહેલ એ તો પોતાનો રે હોય ભલે મહેલ કે ઝૂંપડી રે, લાગે સહુને મહેલ એ તો પોતાનો રે

મળે જેને જ્યાં આશરો કે આરામ રે, લાગે સ્વર્ગ એને એ પોતાનું રે

પહેર્યાં હોય કપડાં કિંમતી કે ફાટેલાં રે, લાગે એને એ તો વહાલાં રે

ઠરે જ્યાં આંખ જેની, સુખ જોઈ પોતાનું કે બીજાનું રે, એ તો સદા સુખી રહે રે

હોયે સંતાન ભલે ગમે એવું રે, માબાપને લાગે એ તો પ્યારું રે

જોડાઈ જ્યાં લાગણી જેની સાથે સાચી રે, લાગે એને એ તો પોતાનું રે

ટકરાય ના જ્યાં નિજ સ્વાર્થ રે, ત્યાં હૈયું તો જલદી ખીલી ઊઠે રે

અપનાવી લીધાં જગમાં જ્યાં સહુને રે, પરાયું કોઈ ત્યાં ના લાગે રે

શંકાના દ્વાર જે ખુલ્લાં રાખે રે, દ્વાર સુખના તો એના બંધ થાયે રે

સોંપી બધી ચિંતા જેણે પ્રભુને રે, સુખની નીંદમાં એ તો સૂવે રે

વિશ્વાસની માત્રા વધતી જાયે જેની રે, પ્રભુ ના દૂર એનાથી રહે રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya bhalē mahēla kē jhūṁpaḍī rē, lāgē sahunē mahēla ē tō pōtānō rē

malē jēnē jyāṁ āśarō kē ārāma rē, lāgē svarga ēnē ē pōtānuṁ rē

pahēryāṁ hōya kapaḍāṁ kiṁmatī kē phāṭēlāṁ rē, lāgē ēnē ē tō vahālāṁ rē

ṭharē jyāṁ āṁkha jēnī, sukha jōī pōtānuṁ kē bījānuṁ rē, ē tō sadā sukhī rahē rē

hōyē saṁtāna bhalē gamē ēvuṁ rē, mābāpanē lāgē ē tō pyāruṁ rē

jōḍāī jyāṁ lāgaṇī jēnī sāthē sācī rē, lāgē ēnē ē tō pōtānuṁ rē

ṭakarāya nā jyāṁ nija svārtha rē, tyāṁ haiyuṁ tō jaladī khīlī ūṭhē rē

apanāvī līdhāṁ jagamāṁ jyāṁ sahunē rē, parāyuṁ kōī tyāṁ nā lāgē rē

śaṁkānā dvāra jē khullāṁ rākhē rē, dvāra sukhanā tō ēnā baṁdha thāyē rē

sōṁpī badhī ciṁtā jēṇē prabhunē rē, sukhanī nīṁdamāṁ ē tō sūvē rē

viśvāsanī mātrā vadhatī jāyē jēnī rē, prabhu nā dūra ēnāthī rahē rē
Scan Image

Gujarati Bhajan no. 2749 by Satguru Devendra Ghia - Kaka
First...274927502751...Last