Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2750 | Date: 07-Sep-1990
રાખવો વિશ્વાસ જગમાં તો કોનો ને કેટલો રે (2)
Rākhavō viśvāsa jagamāṁ tō kōnō nē kēṭalō rē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2750 | Date: 07-Sep-1990

રાખવો વિશ્વાસ જગમાં તો કોનો ને કેટલો રે (2)

  No Audio

rākhavō viśvāsa jagamāṁ tō kōnō nē kēṭalō rē (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-09-07 1990-09-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13739 રાખવો વિશ્વાસ જગમાં તો કોનો ને કેટલો રે (2) રાખવો વિશ્વાસ જગમાં તો કોનો ને કેટલો રે (2)

કદી-કદી આંખે જોયેલું તો ખોટું પડે, કદી-કદી કાને સાંભળેલું ભી ખોટું પડે

કદી હૈયું ભી તો સાક્ષી ખોટી પૂરે, કદી સમજણ ભી તો બેસમજણ બને

કદી ભાવનાની ભૂમિ ભી સરકી જાયે, કદી જ્ઞાનની ભૂમિકા ભી ટૂંકી પડે

કદી સંજોગો ભી તો જુદું કહે, કદી અનુભવમાં ભી નવું નીકળે

કદી ઝગમગતા તેજમાં ભી અંધારા ભળે, કદી અંધકારમાં ભી કાંઈ છૂપું રહે

કદી કાબૂમાં રાખેલ વૃત્તિઓ ઊછળી જાયે, કદી શાંત જળમાં ભી તરંગ ઊઠે

કદી સોનાના પાત્રમાં ભી ઝેર ભળે, કદી ગરીબીમાં ભી અમીરી ખીલે

કદી પાપીના મુખમાંથી ભી પવિત્ર વાણી ઝરે, કદી તપસ્વી ભી પાપ આચરે

છે જગ તો જ્યાં વિવિધતાથી ભર્યું, નાચ વિવિધતાના તો જુદાં રહે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhavō viśvāsa jagamāṁ tō kōnō nē kēṭalō rē (2)

kadī-kadī āṁkhē jōyēluṁ tō khōṭuṁ paḍē, kadī-kadī kānē sāṁbhalēluṁ bhī khōṭuṁ paḍē

kadī haiyuṁ bhī tō sākṣī khōṭī pūrē, kadī samajaṇa bhī tō bēsamajaṇa banē

kadī bhāvanānī bhūmi bhī sarakī jāyē, kadī jñānanī bhūmikā bhī ṭūṁkī paḍē

kadī saṁjōgō bhī tō juduṁ kahē, kadī anubhavamāṁ bhī navuṁ nīkalē

kadī jhagamagatā tējamāṁ bhī aṁdhārā bhalē, kadī aṁdhakāramāṁ bhī kāṁī chūpuṁ rahē

kadī kābūmāṁ rākhēla vr̥ttiō ūchalī jāyē, kadī śāṁta jalamāṁ bhī taraṁga ūṭhē

kadī sōnānā pātramāṁ bhī jhēra bhalē, kadī garībīmāṁ bhī amīrī khīlē

kadī pāpīnā mukhamāṁthī bhī pavitra vāṇī jharē, kadī tapasvī bhī pāpa ācarē

chē jaga tō jyāṁ vividhatāthī bharyuṁ, nāca vividhatānā tō judāṁ rahē
Scan Image

Gujarati Bhajan no. 2750 by Satguru Devendra Ghia - Kaka
First...274927502751...Last