Hymn No. 2758 | Date: 11-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-11
1990-09-11
1990-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13747
છે વિશાળ જગ તો તારું રે માડી, છે અતિવિશાળ હૈયું તો તારું
છે વિશાળ જગ તો તારું રે માડી, છે અતિવિશાળ હૈયું તો તારું આ જગ તો ધરતીની સીમાથી અંકાયું, તારી કૃપાએ સીમા ના સ્વીકાર્યું ઊગતા તો સૂર્ય, જગ તો પ્રકાશ પામ્યું, તારા પ્રકાશે તો બંધન સૂર્યનું ના સ્વીકાર્યું જગ સમયે, સૂર્યનો સાથ સ્વીકાર્યો, ના સાથ તેં તો સમયનો સ્વીકાર્યો છે કોમળતાથી હૈયું ભર્યું તો તારું રે માડી, કોમળતા તારી સદા હું તો પામું છે સૂશોભિત જગનું આંગણું તો તારું, માનવ સદા બગાડી એને રહ્યું આયુષ્ય અમારું તો છે અલ્પકાળ ભર્યું, કાળે પણ શરણું તારું તો સ્વીકાર્યું વિશાળ દૃષ્ટિ તારી જગને નિહાળી રહ્યું,ના દૃષ્ટિ અમારી તને નિહાળી શક્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che vishala jaag to taaru re maadi, che ativishala haiyu to taaru
a jaag to dharatini simathi ankayum, taari kripae sima na svikaryum
ugata to surya, jaag to prakash panyum, taara prakashe to bandhan suryanum na svikaryum
jaag sathika, na svikaryum jaag samaye, sathika te to samayano svikaryo
che komalatathi haiyu bharyu to taaru re maadi, komalata taari saad hu to paamu
che sushobhita jaganum anganum to tarum, manav saad bagadi ene rahyu
ayushya amarum to che alpyakala bharyu to che alpyakala bharyu thali to svalishum pan sharahanum narium to pan
drahanum , na drishti amari taane nihali shakyum
|
|