Hymn No. 2766 | Date: 17-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-17
1990-09-17
1990-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13755
જીવન જીવવામાં જેને રસ નથી, મરવાના વાંકે એ તો જીવી રહ્યા
જીવન જીવવામાં જેને રસ નથી, મરવાના વાંકે એ તો જીવી રહ્યા નક્કી નથી મંઝિલ તો જેની, ઉદ્દેશ વિના તો જીવન વિતાવી રહ્યા - મરવાના... રોગે ઘેરાયેલા તન મનથી, જીવનની મજા માણી શક્તા નથી - મરવાના... ખોટા ખયાલો ને, ખોટા વિચારોમાં જે ડૂબ્યા રહ્યા, માર્ગ કાઢી શક્તા નથી - મરવાના... હતાશા ને નિરાશામાંથી જીવનમાં, તો જે બહાર ના નીકળ્યા - મરવાના... ના વિશ્વાસ પ્રભુમાં, ખુદમાં કે અન્યમાં તો જે રાખી શક્યા - મરવાના... સાથ જીવનમાં ના કોઈનો પામ્યા, સાથ ના કોઈને દઈ શક્યા - મરવાના... જીવનની કડવાટ પીતા રહ્યા, અમૃત જીવનનું તો ના પામી શક્યા - મરવાના... તેજ જીવનનું જે ના પામી શક્યા, જીવનમાં અંધારે અટવાતા રહ્યા - મરવાના... અપમાનના ઘૂંટડા સદા પીતા રહ્યા, કદી જીવનમાં માન ના પામ્યા - મરવાના...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan jivavamam those raas nathi, maravana vanke e to jivi rahya
nakki nathi manjhil to jeni, uddesha veena to jivan vitavi rahya - maravana ...
roge gherayela tana manathi, jivanani maja maani shakta nathi, maravana ...
kichhota neo je dubya rahya, maarg kadhi shakta nathi - maravana ...
hataash ne nirashamanthi jivanamam, to je bahaar na nikalya - maravana ...
na vishvas prabhumam, khudamam ke anyamam to je rakhi shakya - maravana ...
saath jivanam, na koino saath na koine dai shakya - maravana ...
jivanani kadavata pita rahya, anrita jivananum to na pami shakya - maravana ...
tej jivananum je na pami shakya, jivanamam andhare atavata rahya - maravana ...
apamanana ghuntada saad pita rahya, kadi jivanamam mann na panya - maravana ...
|
|