Hymn No. 2767 | Date: 17-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-17
1990-09-17
1990-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13756
છે ઉદય ને અસ્ત જગનો તો પ્રભુમાં (2)
છે ઉદય ને અસ્ત જગનો તો પ્રભુમાં (2) તારો ભી ઉદય છે એમાંથી, છે અસ્ત ભી તારો તો એમાં કર્યું હશે પાપ તો જે જગમાં, છે કરવાનું પુણ્ય ભી તો જગમાં મળશે દેહ તને તો નવા નવા, મળશે કર્મો તને તારા તો જૂના મળ્યા છે સંજોગો તને તો નવા, ભૂલ્યો છે અનુભવ તારા તો જૂના નથી વિશ્વાસ અન્યના અનુભવમાં, ટકતો નથી ખુદના અનુભવમાં ચડયું હશે ઋણ જ્યાં આ જગમાં, પડશે આવવું ચૂકવવા તો જગમાં કર્તાએ કહ્યું ના કદી જગ છે મારું, કરતો રહ્યો તું મારું મારું જગમાં રાખી કર્તાએ એકસરખી નજર સહુ પર, પાડતો ગયો ભેદ તો તું જગમાં નિકટ નથી કર્તા જેટલું કોઈ જગમાં, રાખ્યા દૂર ને દૂર એને તો જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe udaya ne asta jagano to prabhu maa (2)
taaro BHI udaya Chhe emanthi, Chhe asta BHI taaro to ema
karyum hashe paap to each jagamam, Chhe karavanům Punya BHI to jag maa
malashe DEHA taane to Nava Nava, malashe Karmo taane taara to juna
Malya Chhe sanjogo taane to nava, bhulyo Chhe anubhava taara to juna
nathi vishvas Anyana anubhavamam, Takato nathi khudana anubhavamam
chadayum hashe rina jya a jagamam, padashe aavavu chukavava to jag maa
kartae kahyu na kadi jaag Chhe marum, Karato rahyo growth maaru marum jag maa
rakhi kartae ekasarakhi Najara sahu para, padato gayo bhed to tu jag maa
nikata nathi karta jetalum koi jagamam, rakhya dur ne dur ene to jag maa
|
|