BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2787 | Date: 23-Sep-1990
   Text Size Increase Font Decrease Font

જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી

  No Audio

Jyaa Khud Ne Khud Toh Samji Shaktu Nathi, Tyaa Jagma Koi Koine Samji Shaktu Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-09-23 1990-09-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13776 જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી
કરે સહુ સમજવાના તો ખૂબ દાવા, વખત આવે, દાવા તો ટકતા નથી
એકસરખા સંજોગમાં, રહે વર્તન તો જુદા જુદા, કરી શકાય એમાં ક્યાંથી દાવા - ત્યાં...
મન તો છે જુદા, વિચારો જુદા, ભાવ છે જુદા, જ્યાં એક એ થઈ શક્તાં નથી - ત્યાં...
લાગે સમજી શક્યા જેને, લાગે ત્યાં પૂરાં, એને તો સમજી શક્યાં નથી - ત્યાં...
એકતામાં તો મળે રે શાંતિ, મન ને હૈયા ભી તો, એક થઈ શક્તાં નથી - ત્યાં...
એક સાથે રહેતા, એક ભાણે ખાતાં, પણ એક એ રહી શક્યાં નથી - ત્યાં...
પ્રભુને સમજતાં વીત્યા જન્મારા, પ્રભુને તોયે હજી સમજી શક્યાં નથી - ત્યાં...
કર સમજવા શરૂઆત તું તો તને, જગ સમજાયા વિના રહેવાનું નથી - ત્યાં...
પ્રભુ ભી વસ્યો છે તો તુજમાં, એ ભી સમજાયા વિના રહેવાનો નથી - ત્યાં...
Gujarati Bhajan no. 2787 by Satguru Devendra Ghia - Kaka
જ્યાં ખુદને ખુદ તો સમજી શક્તું નથી, ત્યાં જગમાં કોઈ કોઈને સમજી શકતું નથી
કરે સહુ સમજવાના તો ખૂબ દાવા, વખત આવે, દાવા તો ટકતા નથી
એકસરખા સંજોગમાં, રહે વર્તન તો જુદા જુદા, કરી શકાય એમાં ક્યાંથી દાવા - ત્યાં...
મન તો છે જુદા, વિચારો જુદા, ભાવ છે જુદા, જ્યાં એક એ થઈ શક્તાં નથી - ત્યાં...
લાગે સમજી શક્યા જેને, લાગે ત્યાં પૂરાં, એને તો સમજી શક્યાં નથી - ત્યાં...
એકતામાં તો મળે રે શાંતિ, મન ને હૈયા ભી તો, એક થઈ શક્તાં નથી - ત્યાં...
એક સાથે રહેતા, એક ભાણે ખાતાં, પણ એક એ રહી શક્યાં નથી - ત્યાં...
પ્રભુને સમજતાં વીત્યા જન્મારા, પ્રભુને તોયે હજી સમજી શક્યાં નથી - ત્યાં...
કર સમજવા શરૂઆત તું તો તને, જગ સમજાયા વિના રહેવાનું નથી - ત્યાં...
પ્રભુ ભી વસ્યો છે તો તુજમાં, એ ભી સમજાયા વિના રહેવાનો નથી - ત્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jya khudane khuda to samaji shaktum nathi, Tyam jag maa koi koine samaji shakatum nathi
kare sahu samajavana to khub dava, vakhat ave, dava to takata nathi
ekasarakha sanjogamam, rahe vartana to juda juda, kari Shakaya ema kyaa thi dava - Tyam ...
mann to che juda, vicharo juda, bhaav che juda, jya ek e thai shaktam nathi - tya ...
laage samaji shakya those, laage tya puram, ene to samaji shakyam nathi - tya ...
ekatamam to male re shanti, mann ne haiya bhi to, ek thai shaktam nathi - tya ...
ek saathe raheta, ek bhane khatam, pan ek e rahi shakyam nathi - tya ...
prabhune samajatam vitya janmara, prabhune toye haji samaji shakyam nathi - tyava ...
kara sam to tane, jaag samjaay veena rahevanum nathi - tya ...
prabhu bhi vasyo che to tujamam, e bhi samjaay veena rahevano nathi - tya ...

First...27862787278827892790...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall