Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2789 | Date: 24-Sep-1990
શું પ્રેમ છે, શું પ્રેમ છે, તારો રે માડી, અમારા પર શું પ્રેમ છે
Śuṁ prēma chē, śuṁ prēma chē, tārō rē māḍī, amārā para śuṁ prēma chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2789 | Date: 24-Sep-1990

શું પ્રેમ છે, શું પ્રેમ છે, તારો રે માડી, અમારા પર શું પ્રેમ છે

  No Audio

śuṁ prēma chē, śuṁ prēma chē, tārō rē māḍī, amārā para śuṁ prēma chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-09-24 1990-09-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13778 શું પ્રેમ છે, શું પ્રેમ છે, તારો રે માડી, અમારા પર શું પ્રેમ છે શું પ્રેમ છે, શું પ્રેમ છે, તારો રે માડી, અમારા પર શું પ્રેમ છે

નીરખે છે તું, અનિમેષ નયનોએ અમને માડી, કરે ના સહન તું પલકનો વિક્ષેપ રે

બની છે અવાક તું, નીરખવામાં અમને રે માડી, નીરખવામાં બની તું મશગૂલ રે

એક આવે ને બીજો આવે દર્શન કાજે, આવનારાઓની તો વણઝાર છે

છે અમીઝરતી, આંખો તારી રે માડી, હૈયું તારું તો પ્રેમથી ભરપૂર છે

બની છે લીન તું નીરખવામાં એવી, ના નીંદનું તો કોઈ નિશાન છે

રહી છે ઊભી ઊભી કાર્યો કરતી રે માડી ના એનો તો કોઈ તને થાક છે

વસવા નયનોમાં, અમારા રે માડી, ધરતી આવી છે, રૂપ તું તો અપાર રે

દેતી નથી હટવા તારા નયનોમાંથી રે, ધરતી રહી છે ધ્યાન સદા અમારું રે

લાગતું નથી મન અમારું બીજે ક્યાંય રે, ખેંચી રહી છે મન અમારું તારામાં રે
View Original Increase Font Decrease Font

શું પ્રેમ છે, શું પ્રેમ છે, તારો રે માડી, અમારા પર શું પ્રેમ છે

નીરખે છે તું, અનિમેષ નયનોએ અમને માડી, કરે ના સહન તું પલકનો વિક્ષેપ રે

બની છે અવાક તું, નીરખવામાં અમને રે માડી, નીરખવામાં બની તું મશગૂલ રે

એક આવે ને બીજો આવે દર્શન કાજે, આવનારાઓની તો વણઝાર છે

છે અમીઝરતી, આંખો તારી રે માડી, હૈયું તારું તો પ્રેમથી ભરપૂર છે

બની છે લીન તું નીરખવામાં એવી, ના નીંદનું તો કોઈ નિશાન છે

રહી છે ઊભી ઊભી કાર્યો કરતી રે માડી ના એનો તો કોઈ તને થાક છે

વસવા નયનોમાં, અમારા રે માડી, ધરતી આવી છે, રૂપ તું તો અપાર રે

દેતી નથી હટવા તારા નયનોમાંથી રે, ધરતી રહી છે ધ્યાન સદા અમારું રે

લાગતું નથી મન અમારું બીજે ક્યાંય રે, ખેંચી રહી છે મન અમારું તારામાં રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ prēma chē, śuṁ prēma chē, tārō rē māḍī, amārā para śuṁ prēma chē

nīrakhē chē tuṁ, animēṣa nayanōē amanē māḍī, karē nā sahana tuṁ palakanō vikṣēpa rē

banī chē avāka tuṁ, nīrakhavāmāṁ amanē rē māḍī, nīrakhavāmāṁ banī tuṁ maśagūla rē

ēka āvē nē bījō āvē darśana kājē, āvanārāōnī tō vaṇajhāra chē

chē amījharatī, āṁkhō tārī rē māḍī, haiyuṁ tāruṁ tō prēmathī bharapūra chē

banī chē līna tuṁ nīrakhavāmāṁ ēvī, nā nīṁdanuṁ tō kōī niśāna chē

rahī chē ūbhī ūbhī kāryō karatī rē māḍī nā ēnō tō kōī tanē thāka chē

vasavā nayanōmāṁ, amārā rē māḍī, dharatī āvī chē, rūpa tuṁ tō apāra rē

dētī nathī haṭavā tārā nayanōmāṁthī rē, dharatī rahī chē dhyāna sadā amāruṁ rē

lāgatuṁ nathī mana amāruṁ bījē kyāṁya rē, khēṁcī rahī chē mana amāruṁ tārāmāṁ rē
Scan Image

Gujarati Bhajan no. 2789 by Satguru Devendra Ghia - Kaka
First...278827892790...Last