Hymn No. 2790 | Date: 29-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-29
1990-09-29
1990-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13779
ઊંડાણ મપાશે સાગરનું તો રે, મપાશે ના ઊંડાણ તો મનડાંનું રે
ઊંડાણ મપાશે સાગરનું તો રે, મપાશે ના ઊંડાણ તો મનડાંનું રે સીમા આકાશની તો સમાય છે, મનડું એની પાર તો પહોંચી જાય છે આવ્યું એ તો આતમ સાથે રે, આતમ સાથે, એ તો ચાલ્યું જાય છે દેખાયે ના આતમ તો, દેખાયે ના મન રે, જણાશે આત્મા, મન જ્યાં એમાં સમાય છે જનમોજનમની પ્રીત છે એવી, ના જલદી એ તો છૂટી પાડી શકાય રે છે દોલત સાગરની તો અમાપ રે, દોલત મનની સાગરમાં ના સમાય રે છે શક્તિથી ભરપૂર તો એ, ના શક્તિ એની તો માપી શકાય રે ભરતી ઓટ સાગરની તો દેખાય રે, ભરતી ઓટ મનની ના દેખાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
undana mapashe sagaranum to re, mapashe na undana to manadannum re
sima akashani to samay chhe, manadu eni paar to pahonchi jaay che
avyum e to atama saathe re, atama sathe, e to chalyum jaay che
dekhaye na atama to, dekhaye na mann re, janashe atma, mann jya ema samay che
janamojanamani preet che evi, na jaladi e to chhuti padi shakaya re
che dolata sagarani to amapa re, dolata manani sagar maa na samay re
che shaktithi bharpur to e, na shakti eni eni to mapi shakaya re
sagani to dekhaay re, bharati oot manani na dekhaay re
|