Hymn No. 2795 | Date: 28-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-28
1990-09-28
1990-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13784
છોડ હવે ખોટી તારી ડંફાસ જીવનમાં, પાણી તારું મપાઈ ગયું છે
છોડ હવે ખોટી તારી ડંફાસ જીવનમાં, પાણી તારું મપાઈ ગયું છે કરી ના શક્યો સહન તું કિસ્મતના તો માર - પાણી તારું... રહ્યો ઊણો ઊતરતો, સંજોગોમાં, જીવનમાં કંઈક વાર - પાણી તારું... રહ્યો છે કાઢતો દોષ, અન્યના હજાર વાર - પાણી તારું ... બની ગયો છે મન આગળ જ્યાં તું લાચાર - પાણી તારું... ટકી ના શક્યો શ્રદ્ધામાં, જીવનમાં તો સદાય - પાણી તારું ... માથે હાથ દઈ બેઠો, જીવનમાં તો અનેકવાર - પાણી તારું ... તણાતો ગયો ક્રોધમાં, જીવનમાં તો કંઈકવાર - પાણી તારું ... નીરાશામાં જલદી તો તું, જાય છે અકળાઈ - પાણી તારું ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhoda have khoti taari damphasa jivanamam, pani taaru mapai gayu che
kari na shakyo sahan tu kismatana to maara - pani taaru ...
rahyo uno utarato, sanjogomam, jivanamam kaik vaar - pani taaru ...
rahyo che kadhato vaar - anyana hajaar pani taaru ...
bani gayo che mann aagal jya tu lachara - pani taaru ...
taki na shakyo shraddhamam, jivanamam to sadaay - pani taaru ...
math haath dai betho, jivanamam to anekavara - pani taaru ...
tanato gayo krodhamam , jivanamam to kamikavara - pani taaru ...
nirashamam jaladi to tum, jaay che akalai - pani taaru ...
|
|