Hymn No. 2806 | Date: 04-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-04
1990-10-04
1990-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13795
ક્યાં મને એવું સૂઝ્યું (2)
ક્યાં મને એવું સૂઝ્યું (2) જાવું હતું જ્યાં દ્વારે પ્રભુના, મન તો માયામાં લપેટાઈ ગયું એવી જાગૃતિ તો ઘણી જીવનમાં, અણી સમયે, મન તો ઊણું પડયું વિશ્વાસે વિશ્વાસે, ગયો વધતો આગળ, અંત સમયે વિશ્વાસે ડગી ગયો સમજીને પકડી તો જે મેં, બીજ શંકાનું એમાં તો મેં વાવી દીધું દેખાયા ચમકતા તેજ જેના, પહોંચતા પાસે, કણ રેતીનું તો જડયું રાખ્યો ભરોસો તો બુદ્ધિ પર, દગો તો એ દઈ બેઠું ડરથી કે પ્રેમથી, રાખ્યું છૂપું હૈયું તુજથી, છૂપું ના એ તો રહ્યું તાલાવેલી દર્શનની હૈયે જાગી, મનડું તો ત્યાં પાછું પડયું જાવું હતું તો દ્વારે પ્રભુના, મનડું માયામાં તો પાછું ફર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Kyam mane evu sujyum (2)
javu hatu jya dvare prabhuna, mann to maya maa lapetai Gayum
evi jagriti to Ghani jivanamam, ani samaye, mann to unum padyu
vishvase vishvase, gayo vadhato Agala, anta samaye vishvase dagi gayo
samajine pakadi to each mem, beej shankanum ema to me vavi didhu
dekhaay chamakata tej jena, pahonchata pase, kaan retinum to jadayum
rakhyo bharoso to buddhi para, dago to e dai bethum
darthi ke premathi, rakhyu chhupum haiyu tujathi, chhupum na e to rahyu
talaveli darshanani Haiye Jagi, manadu to tya pachhum padyu
javu hatu to dvare prabhuna, manadu maya maa to pachhum pharyum
|
|