Hymn No. 2812 | Date: 07-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-07
1990-10-07
1990-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13801
છીએ અમે તો કાચા ને કાચા રે - લેજો ના અમારા રે પ્રભુ, પારખાં
છીએ અમે તો કાચા ને કાચા રે - લેજો ના અમારા રે પ્રભુ, પારખાં મળતાં સુખ થોડું, અમે તો હરખાતાં રે - લેજો ના... હરખ હૈયાના તો નથી રે સચવાતાં રે - લેજો ના ... લેશો જો પારખું, દેશું અમે તો કચવાતાં રે - લેજો ના... પડે છે ત્યજવું, ત્યજીએ છીએ, એ તો અચકાતાં રે - લેજો ના... લ્યો જાણ્યે અજાણ્યે પારખાં, અમે તો અકળાતાં રે - લેજો ના... નથી તાકાત અમારી, દેશું ક્યાંથી અમે તો મલકાતાં રે - લેજો ના... રહ્યા છીએ સદા માયાથી તો આકર્ષાતાં રે - લેજો ના... લ્યો છો પારખાં તો એવા, નથી સમજાતાં રે - લેજો ના... રહ્યા છીએ, અમે તારા પ્રેમ ને શક્તિ કાજે તરફડતાં રે - લેજો ના... છે તારું દર્શન ધ્યેય અમારું, ના અમને એ ભુલાવતાં રે - લેજો ના...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhie ame to kachha ne kachha re - lejo na amara re prabhu, parakham
malta sukh thodum, ame to harakhatam re - lejo na ...
harakha haiya na to nathi re sachavatam re - lejo na ...
lesho jo parakhum, deshum ame to kachavatam re - lejo na ...
paade che tyajavum, tyajie chhie, e to achakatam re - lejo na ...
lyo jaanye ajaanye parakham, ame to akalatam re - lejo na ...
nathi takata amari, deshum kyaa thi ame to malakatam re - lejo na ...
rahya chhie saad maya thi to akarshatam re - lejo na ...
lyo chho parakham to eva, nathi samajatam re - lejo na ...
rahya chhie, ame taara prem ne shakti kaaje taraphadatam re - lejo na ...
che taaru darshan dhyeya amarum, na amane e bhulavatam re - lejo na ...
|
|