Hymn No. 2813 | Date: 07-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-07
1990-10-07
1990-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13802
ફરી ફરી આવ્યો છું તારી પાસે રે માડી, સુધારવો હોય તો સુધારજે
ફરી ફરી આવ્યો છું તારી પાસે રે માડી, સુધારવો હોય તો સુધારજે નહીંતર, મને રે માડી, છું એવો તો રહેવા દે પાપોનો તો છું હું ભંડાર, બાળવા હોય તો પાપને રે બાળ - નહીંતર... શક્તિનો તો છે ભંડાર તારી પાસ, દેજે થોડું શક્તિનું તો દાન - નહીંતર... છે તારી પાસે તો જ્ઞાનનો ભંડાર, દેવાય તો દેજે થોડું જ્ઞાનનું દાન - નહીંતર... ખૂટતાં ભાવો ગોતું તુજમાં, કાં હૈયે એને તો તું ભરી દેજે - નહીંતર... રોગ લગાડયો તારા દર્શનનો, કાં દવા તું એની આપજે - નહીંતર... છોડી માયા જીવવું છે તારી પાસે, કાં તારા ચરણમાં રાખજે - નહીંતર... દુઃખ દૂર કરવા લીધું શરણું તારું, કાં દુઃખ મારા કાપજે - નહીંતર...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phari phari aavyo chu taari paase re maadi, sudharavo hoy to sudharaje
nahintara, mane re maadi, chu evo to raheva de
papono to chu hu bhandara, balava hoy to papane re baal - nahintara ...
shaktino to che bhandar taari pasa, deje thodu shaktinum to daan - nahintara ...
che taari paase to jnanano bhandara, devaya to deje thodu jnananum daan - nahintara ...
khutatam bhavo gotum tujamam, came haiye ene to tu bhari deje - nahintara ...
roga lagadayo taara darshanano, came dava tu eni aapje - nahintara ...
chhodi maya jivavum che taari pase, kaa taara charan maa rakhaje - nahintara ...
dukh dur karva lidhu sharanu tarum, came dukh maara kapaje - nahintara ...
|
|