Hymn No. 2814 | Date: 08-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-08
1990-10-08
1990-10-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13803
પૂછયું મેં તો `મા' ને, ઉદાસ આજે કેમ તું દેખાય છે
પૂછયું મેં તો `મા' ને, ઉદાસ આજે કેમ તું દેખાય છે હંસી, કહે `મા' તો મને, એ તો, તારો તો વહેમ છે નિર્લેપ ને નિરાકાર છું ભલે, પણ તારો અરીસો જાણજે તું મને પડયું હશે અંતરમાં ઊંડે જે તારે, દેખાશે મારામાં એ તો તને ગોતવું હોય કારણ એનું તારે, શોધજે ઊંડે, તારા અંતરમાં તો એને ગુણો ભી જોઈશ તું તો મુજમાં, દુર્ગુણોના ભી દર્શન થાશે રે તને આવીશ લઈ ભાવ જેવા મારી પાસે, દેખાશે પ્રતિબિંબ એનું તો તને સમજી લેજે, છે સનાતન સત્ય આ, ધરજે એને તો તું હૈયે ના ચોંકી ઊઠતો જોઈ ખોટા ભાવો, છે દર્શન તારું તો તને બાંધી ના હદ એની તો તેં જ્યારે, ગોતે છે મારામાં તું શાને એને લઈ ધૂંધળું મન આવીશ તું મારી પાસે, દેખાશે ના પ્રતિબિંબ તને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
puchhayum me to `ma 'ne, udasa aaje kem tu dekhaay che
hansi, kahe` ma' to mane, e to, taaro to vahema che
nirlepa ne nirakaar chu bhale, pan taaro ariso janaje tu mane
padyu hashe antar maa undehe je tare, dekhas maramam e to taane
gotavum hoy karana enu tare, shodhaje unde, taara antar maa to ene
guno bhi joisha tu to mujamam, durgunona bhi darshan thashe re taane
avisha lai bhaav jeva maari pase, dekhashe pratibimba enu to taane a
sanaji leje, satatana dharje ene to tu haiye
na chonki uthato joi khota bhavo, che darshan taaru to taane
bandhi na hada eni to te jyare, gote che maramam tu shaane ene
lai dhundhalum mann avisha tu maari pase, dekhashe na pratibimba taane
|