Hymn No. 2815 | Date: 09-Oct-1990
|
|
Text Size |
 |
 |
પ્રેમ જીત્યો, એણે જગ જીત્યું, અમે દિલ તારું તો જીતવાના
Prem Jeetyo, Ene Jag Jeetyu, Ame Dil Taaru Toh Jeetvaana
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-10-09
1990-10-09
1990-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13804
પ્રેમ જીત્યો, એણે જગ જીત્યું, અમે દિલ તારું તો જીતવાના
પ્રેમ જીત્યો, એણે જગ જીત્યું, અમે દિલ તારું તો જીતવાના સંભાળજે દિલ તારું રે માડી, એને જીતવાના તો છે અમારા ઇરાદા જોજે પીગાળશું દિલડું રે તારું, અમે પ્રેમથી એને તો પીગાળવાના પીગાળ્યું છે જ્યાં, તેં દિલડું અમારું, અમે તારું ભી દિલ પીગાળવાના રાખીશ ભલે ઢાંકી એને રે તું, અમે તારા દિલ સુધી તો પહોંચવાના પહોંચ્યા છો જ્યાં દિલમાં અમારા તમે, તમારા દિલમાં અમે પહોંચવાના માયાના તો ખેલ છે તમારા, નથી અમે તો એમાં રે રમવાના ઝીલશું અમે પ્રેમ તો તારા, તારા પ્રેમ તો અમે ઝીલવાના વહાવે છે જ્યાં તું પ્રેમની સરિતા, તારા પ્રેમમાં તો અમે નહાવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prem jityo, ene jaag jityum, ame dila taaru to jitavana
sambhalaje dila taaru re maadi, ene jitavana to che amara irada
joje pigalashum diladum re tarum, ame prem thi ene to pigalavana
pigalyum che jyam, te diladum pigalyum che jyam, te diladum amarum, ame
tarumhale dhanki ene re tum, ame taara dila Sudhi to pahonchavana
pahonchya chho jya dil maa amara tame, tamara dil maa ame pahonchavana
mayana to Khela Chhe tamara, nathi ame to ema re ramavana
jilashum ame prem to tara, taara prem to ame jilavana
vahave Chhe jya growth premani sarita, taara prem maa to ame nahavana
|