Hymn No. 2817 | Date: 10-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-10
1990-10-10
1990-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13806
અંદર રહેલ વિકારોના કીડા, અંતર તારું કોતરતાં તો જાય છે
અંદર રહેલ વિકારોના કીડા, અંતર તારું કોતરતાં તો જાય છે રહ્યા છે કોતરતાં મીઠાશથી તો એવા, ના એ તો સમજાય છે દેખાય છે બહારથી જે તું, એ તો શાંતિનું ખોખું દેખાય છે નિર્દોષ હાસ્ય તારા બાળપણનું, ધીરે ધીરે લુપ્ત થાતું જાય છે નજરની નિર્મળતા તો તારી, હવે તો એ, શોધી ના શોધાય છે તારો મુક્ત કિલકિલાટ બાળપણનો તો, મોંઘેરો બનતો જાય છે આવતા દોડી, જે જે પાસે તારી, હવે એ તો દૂરને દૂર જાતાં જાય છે સમય, બેસમયની મસ્તી તારી, ભુલાઈ, કપટ સ્થાન લેતું જાય છે ના દેખાતી ચિંતાની રેખાઓ, હવે મુખ પર સ્પષ્ટ દેખાતી જાય છે પ્રભુપ્રેમ સુધારસમાં એવાં ડૂબતા, પાછું એ તો મળી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
andara rahel vikaaro na kida, antar taaru kotaratam to jaay che
rahya che kotaratam mithashathi to eva, na e to samjaay che
dekhaay che baharathi je tum, e to shantinum khokhum dekhaay che
nirdosha hasya tata toarani tarimal, dhire
najire dhirmal , have to e, shodhi na shodhaya che
taaro mukt kilakilata balapanano to, monghero banato jaay che
aavata dodi, je je paase tari, have e to durane dur jatam jaay che
samaya, besamayani masti tari, bhulai, kapata sthana letum jaay che
na chintani rekhao, have mukh paar spashta dekhati jaay che
prabhuprema sudharasamam evam dubata, pachhum e to mali jaay che
|