Hymn No. 2819 | Date: 10-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-10
1990-10-10
1990-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13808
રે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટઘટના સ્વામી રે
રે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટઘટના સ્વામી રે લેજો હવે મને તો સંભાળી રે (2) છો નિર્ગુણ ને નિરાકારી, બની સાકાર રહ્યા જગમાં વ્યાપી રે - લેજો... છો તમે પૂર્ણ પ્રકાશી રે, છો તમે તો નિત્ય અવિનાશી રે - લેજો... છો તમે રક્ષણકારી રે, છો તમે તો સદા હિતકારી રે - લેજો... છો તમે કલ્યાણકારી રે, છો તમે તો પાવનકારી રે - લેજો... છો તમે નિત્ય દયાળુ રે, છો તમે તો સદા કૃપાળુ રે - લેજો... છો તમે સર્વવ્યાપી રે, છો તમે તો ત્રિકાળ વ્યાપી રે - લેજો... છો તમે કરૂણાકારી રે, છો તમે તો તારણહારી રે - લેજો... નથી કાંઈ તુજથી અજાણ્યું રે, રે મારા અંતરના અંતર્યામી રે - લેજો...
https://www.youtube.com/watch?v=ot5ZXQUU2yE
Satguru Shri Devendra Ghia (Kaka)
રે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટઘટના સ્વામી રે લેજો હવે મને તો સંભાળી રે (2) છો નિર્ગુણ ને નિરાકારી, બની સાકાર રહ્યા જગમાં વ્યાપી રે - લેજો... છો તમે પૂર્ણ પ્રકાશી રે, છો તમે તો નિત્ય અવિનાશી રે - લેજો... છો તમે રક્ષણકારી રે, છો તમે તો સદા હિતકારી રે - લેજો... છો તમે કલ્યાણકારી રે, છો તમે તો પાવનકારી રે - લેજો... છો તમે નિત્ય દયાળુ રે, છો તમે તો સદા કૃપાળુ રે - લેજો... છો તમે સર્વવ્યાપી રે, છો તમે તો ત્રિકાળ વ્યાપી રે - લેજો... છો તમે કરૂણાકારી રે, છો તમે તો તારણહારી રે - લેજો... નથી કાંઈ તુજથી અજાણ્યું રે, રે મારા અંતરના અંતર્યામી રે - લેજો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maara antarana antaryami re, re maara ghataghatana svami re
lejo have mane to sambhali re (2)
chho nirgun ne nirakari, bani sakaar rahya jag maa vyapi re - lejo ...
chho tame purna prakashi re, chho tame to nitya avinashi re - lejo ...
chho tame rakshanakari re, chho tame to saad hitakari re - lejo ...
chho tame kalyanakari re, chho tame to pavanakari re - lejo ...
chho tame nitya dayalu re, chho tame to saad kripalu re - lejo .. .
chho tame sarvavyapi re, chho tame to trikala vyapi re - lejo ...
chho tame karunakari re, chho tame to taranahari re - lejo ...
nathi kai tujathi ajanyum re, re maara antarana antaryami re - lejo ...
રે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટઘટના સ્વામી રેરે મારા અંતરના અંતર્યામી રે, રે મારા ઘટઘટના સ્વામી રે લેજો હવે મને તો સંભાળી રે (2) છો નિર્ગુણ ને નિરાકારી, બની સાકાર રહ્યા જગમાં વ્યાપી રે - લેજો... છો તમે પૂર્ણ પ્રકાશી રે, છો તમે તો નિત્ય અવિનાશી રે - લેજો... છો તમે રક્ષણકારી રે, છો તમે તો સદા હિતકારી રે - લેજો... છો તમે કલ્યાણકારી રે, છો તમે તો પાવનકારી રે - લેજો... છો તમે નિત્ય દયાળુ રે, છો તમે તો સદા કૃપાળુ રે - લેજો... છો તમે સર્વવ્યાપી રે, છો તમે તો ત્રિકાળ વ્યાપી રે - લેજો... છો તમે કરૂણાકારી રે, છો તમે તો તારણહારી રે - લેજો... નથી કાંઈ તુજથી અજાણ્યું રે, રે મારા અંતરના અંતર્યામી રે - લેજો...1990-10-10https://i.ytimg.com/vi/ot5ZXQUU2yE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ot5ZXQUU2yE
|