Hymn No. 5898 | Date: 09-Aug-1995
|
|
Text Size |
 |
 |
જે નથી તારું, નથી તારા હાથમાં રહેવાનું, દોડી પાછળ એની, નથી કાંઈ વળવાનું
Je Nathi Taaru, Nathi Taaara Hathma Rahlvanu, Dodi Pachad Ene, Nathi Kai Valavanu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-08-09
1995-08-09
1995-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1385
જે નથી તારું, નથી તારા હાથમાં રહેવાનું, દોડી પાછળ એની, નથી કાંઈ વળવાનું
જે નથી તારું, નથી તારા હાથમાં રહેવાનું, દોડી પાછળ એની, નથી કાંઈ વળવાનું રહી રહી ઉદાસ, નથી જે કાંઈ તારી પાસ, નથી શોભા તને તો એ કાંઈ દેવાનું કર્યા હશે યત્નો, તેં સાચા કે ખોટા, પ્રભુથી નથી કાંઈ તો એ છૂપું રહેવાનું ચાહ્યાં દુઃખ દર્દમાં દિલાસા મળ્યા કે ના મળ્યા, બહાર એમાંથી નથી એ કાઢવાનું સમજ્યો હશે પ્રભુને તું સાચી રીતે જીવનમાં, બીજું જાણીને જીવનમાં શું વળવાનું સમસ્યાઓ આવશે ને જાગશે તો જીવનમાં, સામનો કર્યા વિના નથી એમાં ચાલવાનું રાખીને ઘી દૂધમાં પગ તો તારા, જીવનમાં નથી કાંઈ હાથમાં એમાં તો આવવાનું આવ્યો તું ખાલી હાથે, જાશે તું ખાલી હાથે, સત્ય આ નથી કાંઈ ભૂલવાનું ભરી ભરી ભરશે ગમે એટલું, નથી કાંઈ હાથમાં રહેવાનું, નથી કાંઈ તારું વળવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je nathi tarum, nathi taara haath maa rahevanum, dodi paachal eni, nathi kai valavanum
rahi rahi udasa, nathi je kai taari pasa, nathi shobha taane to e kai devaanu
karya hashe yatno, te saacha ke khota chupa raamhe, prabhu thi nathum chupahuthi,
prabhu thi dukh dardamam dilasa malya ke na malya, bahaar ema thi nathi e kadhavanum
samjyo hashe prabhune tu sachi rite jivanamam, biju jaani ne jivanamam shu valavanum
samasyao aavashe ne jagashe to jivanamathamam, samavan kary ema veena nathumathamaga, samavan kary
ema veena damathamaga, samavan kary ema veena nathumathi ema to avavanum
aavyo tu khali hathe, jaashe tu khali hathe, satya a nathi kai bhulavanum
bhari bhari bharashe game etalum, nathi kai haath maa rahevanum, nathi kai taaru valavanum
|