Hymn No. 2905 | Date: 30-Nov-1990
|
|
Text Size |
 |
 |
1990-11-30
1990-11-30
1990-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13893
છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંકને ક્યાંક ગોતી લેજે
છે જીવનની સફર તો લાંબી, વિસામો હૈયાનો ક્યાંકને ક્યાંક ગોતી લેજે ઊછળતી તારી લાગણીના મોજાનો, કિનારો ક્યાંકને ક્યાંક તો ગોતી લેજે મળશે વિસામા તો જગમાં, ક્યારેક ને ક્યારેક તો એ છોડવા પડશે ગોતી લેજે સ્થાયી વિસામો તો તુજમાં, સાથે ને સાથે એ તો રહેશે પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એના ચરણનો વિસામો તું લેજે પહોંચવા પાસે તો એની, કરવું તો જે ઘટે, એ તો તું કરજે મળતાં છાંયડી એની રે સાચી, અંતર તાપ તારા તો હટશે સુખની છાંયડી છે એ તો સાચી, સુખ એના જેવું બીજે ના મળશે સોંપીશ સાચા દિલથી પ્રભુને, શાંત એ તો બની જશે વૃત્તિઓ તારી તો હૈયાની, ઊછળતી ને ઊછળતી તો રહેશે પ્રભુ ના બદલાયા, ના બદલાશે, એનાં ચરણમાં વિસામા તું ગોતજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jivanani saphara to lambi, visamo haiya no kyankane kyanka goti leje
uchhalati taari laganina mojano, kinaro kyankane kyanka to goti leje
malashe visama to jagamam, kyarek ne kyarek to e chhodva padashe
goti to jagamam, satu satamo, satu the rahu satamo, nahu tahes satamo, nahu tahu
... badalaya, na badalashe, ena charanano visamo tu leje
pahonchava paase to eni, karvu to je ghate, e to tu karje
malta chhanyadi eni re sachi, antar taap taara to hatashe
sukhani chhanyadi che e to sachi, sukh ena sachahe bije na
malashe dil thi prabhune, shant e to bani jaashe
vrittio taari to haiyani, uchhalati ne uchhalati to raheshe
prabhu na badalaya, na badalashe, enam charan maa visama tu gotaje
|