Hymn No. 2906 | Date: 30-Nov-1990
|
|
Text Size |
 |
 |
1990-11-30
1990-11-30
1990-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13894
એવો ધક્કો તું માર માડી (2), પડું સીધો તો તારા ચરણમાં
એવો ધક્કો તું માર માડી (2), પડું સીધો તો તારા ચરણમાં એવો નમ્ર બનાવ રે માડી (2), હરી અહં હૈયાનો બધો રે મારો એવી ભક્તિમાં ડુબાડ રે માડી (2), નીકળું ના બહાર એમાંથી રે માડી એવો લાયક બનાવ મને રે માડી (2), ઝીલી શકું કૃપા હું તો તારી એનો નાશ કરાવ રે માડી (2), હૈયાના કામક્રોધ નો નાશ કરાવ એવું સમજાવ રે માડી (2), જાગે હૈયામાં તો સાચી સમજ એવું નિર્મળ મન કરાવ રે માડી (2), દેખાય સ્વરૂપ એમાં તો તારું એવું ભાન ભુલાવ રે માડી (2), ભૂલું જગના સારા તો ભેદભાવ એવું ધ્યાન ધરાવ રે માડી (2), નીરખી રહું મૂર્તિ સદા તો તારી એવો વિશ્વાસ રખાવ રે માડી (2), હલે ના કોઈ સંજોગોમાં એતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
evo dhakko tu maara maadi (2), padum sidho to taara charan maa
evo nanra banava re maadi (2), hari aham haiya no badho re maaro
evi bhakti maa dubada re maadi (2), nikalum na bahaar ema thi re maadi
evo layaka banava mane re maadi (2), jili shakum kripa hu to taari
eno nasha karva re maadi (2), haiya na kamakrodha no nasha karva
evu samajava re maadi (2), chase haiya maa to sachi samaja
evu nirmal mann karva re maadi (2), dekhaay swaroop ema to taaru
evu bhaan bhulava re maadi (2), bhulum jag na saar to bhedabhava
evu dhyaan dharva re maadi (2), nirakhi rahu murti saad to taari
evo vishvas rakhava re maadi (2), hale na koi sanjogomam eto
|
|