Hymn No. 2910 | Date: 03-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-03
1990-12-03
1990-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13898
હિંમતથી સંજોગોનો તું સામનો કર (2)
હિંમતથી સંજોગોનો તું સામનો કર (2) ખુદની તારી મનની શક્તિમાં તું શક્તિ ભર - હિંમતથી... ધ્યેય તરફ વધજે આગળ એક નજર એના પર કર - હિંમતથી... ખૂટતી તારી ધીરજમાં તો તું ધીરજ ભર - હિંમતથી... મળ્યું નથી, મેળવવું છે શું, એનો તું વિચાર કર - હિંમતથી... વિશ્વાસે ડગમગતા ડગલાંને હવે તું સ્થિર કર - હિંમતથી... સાચો પશ્ચાતાપ કરીને, ભૂલોનો તું એકરાર કર - હિંમતથી... જગકલ્યાણ કાજે, હૈયામાં કલ્યાણની તું ભાવના ભર - હિંમતથી... આવે તોફાન જીવનમાં, સામનાનો તું નિર્ધાર કર - હિંમતથી... છે અંતિમ લક્ષ્ય તારું તો, પ્રભુ આ જીવનમાં એ પૂર્ણ કર - હિંમતથી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
himmatathi sanjogono tu samano kara (2)
khudani taari manani shaktimam tu shakti bhaar - himmatathi ...
dhyeya taraph vadhaje aagal ek najar ena paar kara - himmatathi ...
khutati taari dhirajamamam to tu dhiraja bhaar - himmatathi ...
melalyaja bhaar - himmatathi che shum, eno tu vichaar kara - himmatathi ...
vishvase dagamagata dagalanne have tu sthir kara - himmatathi ...
saacho pashchatap karine, bhulono tu ekaraar kara - himmatathi ...
jagakalyana kaje, haiya maa kalyimmatani tu bhaav na ...
aave tophana jivanamam, samanano tu nirdhaar kara - himmatathi ...
che antima lakshya taaru to, prabhu a jivanamam e purna kara - himmatathi ...
|
|