Hymn No. 5903 | Date: 13-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-13
1995-08-13
1995-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1390
તમે આવીને વસી ગયા ક્યારે મનમાં, એની અમને ખબર નથી
તમે આવીને વસી ગયા ક્યારે મનમાં, એની અમને ખબર નથી લઈ ગયા કબજો અમારા દિલનો, એની સમજ અમને પડી નથી ઓતપ્રોત ગયા બની અંદર તો એવા, પ્રશ્ન જુદાઈનો ઊભો થતો નથી સુખદુઃખમાં રહ્યાં તમે સાથે એવા, તમારાથી અજાણ્યું કાંઈ એ રહ્યું નથી ના કાંઈ મારું, ના કાંઈ તમારું, બની ગયું એ આપણું, જુદું કાંઈ હવે રહ્યું નથી શ્વાસ બની ગયા જ્યાં એક આપણા, ઇચ્છા પણ જુદી હવે રહી નથી નજરમાં ભલે તમે ના આવ્યા, હૈયાંમાં એક બન્યા વિના તો રહ્યાં નથી જુદાઈ ગઈ ભલે મટી, દર્શનની તડપન તો હજી મટી નથી પ્રેમ દરિયામાં દીધા તેં ડુબાડી, પ્રેમ વિના તેં રહેવા દીધા નથી રહ્યાં ના એક ભલે, થયા ના એક ભલે, અજાણ્યા અમને રહેવા દીધા નથી
https://www.youtube.com/watch?v=IS1AeTwSfss
Satguru Shri Devendra Ghia (Kaka)
તમે આવીને વસી ગયા ક્યારે મનમાં, એની અમને ખબર નથી લઈ ગયા કબજો અમારા દિલનો, એની સમજ અમને પડી નથી ઓતપ્રોત ગયા બની અંદર તો એવા, પ્રશ્ન જુદાઈનો ઊભો થતો નથી સુખદુઃખમાં રહ્યાં તમે સાથે એવા, તમારાથી અજાણ્યું કાંઈ એ રહ્યું નથી ના કાંઈ મારું, ના કાંઈ તમારું, બની ગયું એ આપણું, જુદું કાંઈ હવે રહ્યું નથી શ્વાસ બની ગયા જ્યાં એક આપણા, ઇચ્છા પણ જુદી હવે રહી નથી નજરમાં ભલે તમે ના આવ્યા, હૈયાંમાં એક બન્યા વિના તો રહ્યાં નથી જુદાઈ ગઈ ભલે મટી, દર્શનની તડપન તો હજી મટી નથી પ્રેમ દરિયામાં દીધા તેં ડુબાડી, પ્રેમ વિના તેં રહેવા દીધા નથી રહ્યાં ના એક ભલે, થયા ના એક ભલે, અજાણ્યા અમને રહેવા દીધા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tame Avine vasi gaya kyare manamam, eni amane khabar nathi
lai gaya kabajo Amara Dilano, eni samaja amane padi nathi
otaprota gaya bani Andara to eva, prashna judaino ubho Thato nathi
sukh dukh maa rahyam tame Sathe eva, tamarathi ajanyum kai e rahyu nathi
na kai marum, na kai tamarum, bani gayu e apanum, judum kai have rahyu nathi
shvas bani gaya jya ek apana, ichchha pan judi have rahi nathi
najar maa bhale tame na avya, haiyammam ek banya veena to rahyam nathi
judai tad gai bhale, nathi
prem dariyamam didha te dubadi, prem veena te raheva didha nathi
rahyam na ek bhale, thaay na ek bhale, ajanya amane raheva didha nathi
તમે આવીને વસી ગયા ક્યારે મનમાં, એની અમને ખબર નથીતમે આવીને વસી ગયા ક્યારે મનમાં, એની અમને ખબર નથી લઈ ગયા કબજો અમારા દિલનો, એની સમજ અમને પડી નથી ઓતપ્રોત ગયા બની અંદર તો એવા, પ્રશ્ન જુદાઈનો ઊભો થતો નથી સુખદુઃખમાં રહ્યાં તમે સાથે એવા, તમારાથી અજાણ્યું કાંઈ એ રહ્યું નથી ના કાંઈ મારું, ના કાંઈ તમારું, બની ગયું એ આપણું, જુદું કાંઈ હવે રહ્યું નથી શ્વાસ બની ગયા જ્યાં એક આપણા, ઇચ્છા પણ જુદી હવે રહી નથી નજરમાં ભલે તમે ના આવ્યા, હૈયાંમાં એક બન્યા વિના તો રહ્યાં નથી જુદાઈ ગઈ ભલે મટી, દર્શનની તડપન તો હજી મટી નથી પ્રેમ દરિયામાં દીધા તેં ડુબાડી, પ્રેમ વિના તેં રહેવા દીધા નથી રહ્યાં ના એક ભલે, થયા ના એક ભલે, અજાણ્યા અમને રહેવા દીધા નથી1995-08-13https://i.ytimg.com/vi/IS1AeTwSfss/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=IS1AeTwSfss
|