1990-12-03
1990-12-03
1990-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13900
એકલો આવ્યો ને એકલો જાશે રે માનવ જગમાંથી તો તું

જીવનમાં તો સંગાથ તોય કોઈ ને કોઈનો ગોતવો પડશે
ડગલે ડગલે સાથ તું ગોતે, વાતે વાતે તો તું હોંકારા માગે
છોડતા આ જગ, દેશે કોણ તને હોંકારા રે માનવ - એકલો...
અંતર તારું જો ડંખ્યા કરશે, સાચની છાપ કોઈની ખપે
વિશ્વાસ વિનાના વ્હાણ તો છે તારા રે માનવી - એકલો...
કોઈ ના તને સમજી શક્યું, ના અન્યને તું સમજી શક્યો
અજંપો હૈયાનો ના હટયો, સદા એ તો ખટક્યો રે માનવ - એકલો...
સમજી ના શક્યો તું તારા કર્મને કે પ્રભુને
સદા ઢોંગમાં ને ઢોંગમાં તું તો રાચતો રહ્યો રે માનવ - એકલો...
જાગ્યો નથી વિશ્વાસ તને તો તુજમાં, જાગશે વિશ્વાસ ક્યાંથી પ્રભુમાં
પાટલે પડેલી આ ખોડને તું પૂર, પ્રભુ બીજું સંભાળી લેશે રે માનવ - એકલો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkalō āvyō nē ēkalō jāśē rē mānava jagamāṁthī tō tuṁ
jīvanamāṁ tō saṁgātha tōya kōī nē kōīnō gōtavō paḍaśē
ḍagalē ḍagalē sātha tuṁ gōtē, vātē vātē tō tuṁ hōṁkārā māgē
chōḍatā ā jaga, dēśē kōṇa tanē hōṁkārā rē mānava - ēkalō...
aṁtara tāruṁ jō ḍaṁkhyā karaśē, sācanī chāpa kōīnī khapē
viśvāsa vinānā vhāṇa tō chē tārā rē mānavī - ēkalō...
kōī nā tanē samajī śakyuṁ, nā anyanē tuṁ samajī śakyō
ajaṁpō haiyānō nā haṭayō, sadā ē tō khaṭakyō rē mānava - ēkalō...
samajī nā śakyō tuṁ tārā karmanē kē prabhunē
sadā ḍhōṁgamāṁ nē ḍhōṁgamāṁ tuṁ tō rācatō rahyō rē mānava - ēkalō...
jāgyō nathī viśvāsa tanē tō tujamāṁ, jāgaśē viśvāsa kyāṁthī prabhumāṁ
pāṭalē paḍēlī ā khōḍanē tuṁ pūra, prabhu bījuṁ saṁbhālī lēśē rē mānava - ēkalō...
|
|